December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં કમોસમી વરસાદથી ખેતરોમાં ડાંગરના પુળીયા ભીંજાતા ખેડૂતોને ભારે નુકસાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.26: વેસ્‍ટ ડિસ્‍ટર્બન્‍સ અને સાઈકલોનિક સર્ક્‍યુલેશનની મજબૂત સીસ્‍ટમને કારણે બે દિવસ સુધી વરસાદ પડવાની શકયતા સેવાઈ રહી છે જેન પગલે રવિવારના રોજ સવારથી આકાશમાં કાળા વાદળો વચ્‍ચે વીજળીના કડાકા ભડાકા સાથે ચીખલી તાલુકામાં ધીમીધારે વરસાદ પડતાં ખેતીમાં ઉભો પાકને બચાવવા ખેડૂત દ્વારા ધમપછાડા કરવા પડ્‍યા હતા જ્‍યારે કેટલીક જગ્‍યાએ ચોમાસા દરમિયાન ખેતીમાં ઉગાડેલા ડાંગરના પાકનાં પુળીયા વરસાદમાં ભીંજાય જતાં ખેડૂતોનું મોટું નુકસાન થવા પામ્‍યું હતું.

Related posts

દીવના ઘોઘલા બીચ ખાતે પર્યાવરણીય ક્‍વિઝ સ્‍પર્ધા યોજાઈઃ કચરાના રિસાયકલીંગ અને ‘વેસ્‍ટમાંથી બેસ્‍ટ’ કલા પ્રદર્શન યોજાયું

vartmanpravah

વલસાડમાં કર્નલ સી.કે. નાયડુ ટ્રોફી મેચમાં મુંબઈને 191રને હરાવી ગુજરાતની ટીમ ચેમ્‍પિયન બની

vartmanpravah

ધરમપુર વાઘવળ ગામે શંકર ધોધ જોવા આવેલ 10 પ્રવાસીઓ ઉપર મધમાખીઓનો હુમલો

vartmanpravah

કે.બી.એસ. કોમર્સ એન્‍ડ નટરાજ સાયન્‍સીસ કોલેજ હેન્‍ડબોલમાં ઝળકી

vartmanpravah

ગુજરાતનું પ્રથમ ગામ ઝરોલી બનશે : પહાડમાંથી હાઈસ્‍પીડ બુલેટ ટ્રેન દોડશે : ટર્નલની કામગીરી પુર્ણ કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ મુખ્‍ય ચૂંટણી અધિકારીના કાર્યાલય દ્વારા મતદારો માટે વોટ્‍સ એપ સેવા શરૂ કરાઈ

vartmanpravah

Leave a Comment