September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી વંકાલના દીપકભાઈ સોલંકીની નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચાના આઈટી સેલના કાર્યકારી સહ ઈન્ચાર્જ તરીકે નિમણૂક થતાં કાર્યકરોમાં છવાયેલો આનંદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.01: પ્રદેશ ભાજપના અધ્‍યક્ષ સી.આર.પાટીલની સૂચનાથી પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ પ્રદેશ મંત્રી આશિષભાઈ દેસાઈ,જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાભાઈ શાહ ધારાસભ્‍ય નરેશભાઈ પટેલ મહામંત્રી ડો.અશ્વિનભાઈ પટેલ તાલુકા ભાજપના પ્રમુખ મયંકભાઈ સહિતનાઓ સાથે જરૂરી સંકલન બાદ વંકાલ ગામના વજીફા ફળિયાના અગ્રણી દીપકભાઈ બાબુભાઈ સોલંકીની નવસારી જિલ્લા ભાજપના કિસાન મોરચાના આઈટી સેલના કાર્યકારી સહ ઈન્‍ચાર્જ તરીકે નિમણૂક કરી કિસાન મોરચાના જિલ્લાના ઉપપ્રમુખ આશિષભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

Related posts

‘‘લો કોસ્‍ટ લાઈબ્રેરી મેનેજમેન્‍ટ” વિષય પર તૈયાર કરાયેલુ વલસાડના વિદ્યાર્થીનું રીસર્ચ પેપર આંતરરાષ્‍ટ્રીય સ્‍તર પર પ્રકાશિત થયુ

vartmanpravah

દમણ જિ.પં. : પ્રથમ અઢી વર્ષનો કાર્યકાળ ‘પુરુષ’ માટે અનામત હોવાથી મહિલા સભ્‍યો મોહભંગ

vartmanpravah

જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેની અધ્‍યક્ષતામાં નોડલ અધિકારીઓની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ

vartmanpravah

ડોક્‍ટરના પ્રિસ્‍ક્રિપ્‍શન વગર દવા અપાતા દાનહનામસાટની દુકાન સીલ

vartmanpravah

મહિલા સામખ્ય દ્વારા ધરમપુર ખાતે “મારી વ્યથા મને માર્ગદર્શન” અંતર્ગત વર્કશોપ યોજાયો

vartmanpravah

વાપી છરવાડા રોડ ઉમિયા ચોકથી અમૃત કળશ રથને લીલી ઝંડી અપાઈ

vartmanpravah

Leave a Comment