September 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લુહારી ફાટક નજીક રીક્ષા પલ્‍ટી મારતા રિક્ષાચાલક ઘાયલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: સેલવાસ નરોલી રોડ પર લુહારી ફાટક નજીક ચણોદ વાપીના રહેવાસી રીક્ષા નંબર જીજે-15-વાયવાય-7221નો ચાલક નરોલી ગામે એક દુકાનમાં ટાયર મુકેલ હતા જેને લેવા માટે જઈ રહ્યો હતો તે સમયે લુહારી ફાટક નજીક જોરમાં બ્રેક મારતા રીક્ષા પલ્‍ટી મારી ગઈ હતી. જેને કારણે રીક્ષા ચાલક અંદર જ ફસાઈ ગયો હતો અને એના હાથમાં ગંભીર ઈજા થઈ હતી. ત્‍યાંથી પસાર થતા બાઈક સવારો ઉભા રહી રિક્ષાને સીધી કરી રીક્ષા ચાલક જે સ્‍ટીયરીંગમાં ફસાઈ ગયો હતો એને બહાર કાઢી 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યો હતો. આ ઘટનામા રીક્ષા ચાલકને ગંભીર ઈજા થઇ હતી.

Related posts

વલસાડમાં જાનૈયા બન્‍યા ગુંડા : કાર પાર્કિંગ મામલે નનકવાડામાં જઈ યુવાનને ઢોર માર માર્યો

vartmanpravah

વાપી લાયન્‍સ કલબ નાઈસ એ દેગામ મનોવિકાસ કેન્‍દ્રમાં માનસિક અશક્‍ત બાળકો સાથે દિવસ વિતાવી કુટુંબની હૂંફ આપી

vartmanpravah

ઉમરકુઇ ગામની મેસર્સ યુ.ડી.ફાર્મા રબર લિમિટેડ કંપનીના કર્મચારીઓ લઘુત્તમ વેતનના મુદ્દે હડતાળ પર ઉતર્યા

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા સરકારી માધ્‍યમિક શાળા મસાટ ખાતે બે દિવસીય ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું કરાયેલું આયોજન

vartmanpravah

પોર્ટુગીઝ આક્રમણનું સ્‍વરૂપ અને તત્ત્વજ્ઞાન

vartmanpravah

ધરમપુરના નાની ઢોલડુંગરીમાં સ્‍પર્ધાત્‍મક પરીક્ષા પુસ્‍તક અર્પણનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment