October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

દમણની રોયલ ડિસ્‍ટલરીમાં વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ જાગૃતિ શિબિર યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15
વૈદિક ડેન્‍ટલ કોલેજના ચેરમેન પદ્મશ્રી ડો.એસ.એસ. વૈશ્‍ય દ્વારા રોયલ ડસ્‍ટીલરી રીંગણવાડા નાની દમણ ખાતે ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ જાગળતિ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 194 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને સફળતાપૂર્વક ટ્રીટમેન્‍ટ કરવામાં આવી હતી. શિબિર દરમિયાન વૈદિક ડેન્‍ટલ કોલેજના ડોકટરોએ પણ દાંતની કાળજી લેતા મૌખિક સ્‍વચ્‍છતા પર પ્રવચન આપ્‍યું હતું.
આ શિબિરમાં ડૉ. ડિમ્‍પલ બજાજ ડૉ. કળષ્‍ણ અગ્રવાલ ડૉ. સાજન ડૉ. રિદ્ધિ પૂર્વા અને દિવ્‍યા અને ડૉ. અજીતે ડૉ. વૈશ્‍યની દેખરેખ હેઠળ તેમની સેવાઓ આપી હતી. એચ.આર. હેડ શ્રી રાકેશ શર્માએ શિબિર માટે પોતાનો સંપૂર્ણ સહકાર આપ્‍યો હતો.

Related posts

વાપી રોફેલ કોલેજની વિદ્યાર્થીનીઓએ જાતે રાખડી બનાવી દેશના વીર જવાનોને મોકલી આપી

vartmanpravah

રખોલી ગ્રામ પંચાયત દ્વારા સ્‍વચ્‍છતા અભિયાન અંતર્ગત નુક્કડ નાટક અને રાત્રિ ચૌપાલના કાર્યક્રમનું આયોજન કરાયું

vartmanpravah

દૂધ ઉત્‍પાદકોને મધમાખી ઉછેર માટે પ્રોત્‍સાહિત કરવા ચીખલી વસુધારા ડેરી દ્વારા મધમાખી ઉત્‍પાદક-વેચાણ કરનાર મંડળીની સ્‍થાપના કરાઈ

vartmanpravah

વરકુંડ-એ ક્રિકેટ કલબ દ્વારા આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં ભામટીનો ભવ્‍ય વિજય

vartmanpravah

થોડા સમય પહેલા જ દુબઈથી પરત ફરેલા રાણા સમાજના આશાસ્‍પદ યુવાનનું પાર નદીમાં ડૂબી જવાથી કરુણ મોત

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ હંમેશ માટે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું ઋણી રહેશે કારણ કે …

vartmanpravah

Leave a Comment