September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડની 7 વર્ષિય જૈવી ભાનુશાલી કુડો નેશનલ ચેમ્‍પિયનશીપમાં ચેમ્‍પિયન બની

મિનિસ્‍ટ્રી ઓફ યુથ અફેર્સમાં અંડર-8 માં જૈવીએ ભાગ લઈ ચેમ્‍પિયન બની

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: નાના બાળકોમાં પણ અદ્વિતિય પ્રતિભા હોય છે તેવુ વલસાડની 7 વર્ષિય દિકરી જૈવી ભાનુશાલીએ સાબિત કર્યું છે. કુડો નેશનલ ચેમ્‍પિયનશીપમાં ચેમ્‍પિયન બનીને વલસાડ જિલ્લા અને વલસાડ શહેરનું નામ રોશન કર્યું છે.
14મી કુડો નેશનલ ચેમ્‍પિયનશીપનું આયોજન મિનિસ્‍ટ્રી ઓફ યુથ દ્વારા સ્‍પોર્ટ્‍સ ઓથોરિટી ઓફ ઈન્‍ડીયા દ્વારા કરવામાં આવ્‍યું હતું. જેઅંડર-8 કેટેગરીમાં વલસાડની દિકરી જૈવી ભાનુશાલીએ ભાગ લીધો હતો. આ કુડો ચેમ્‍પિયનશીપ સ્‍પર્ધામાં ભાગ લઈ ત્રીજા ક્રમે આવી ચેમ્‍પિયન બની હતી. જૈવી ભાનુશાલી અતુલ વિદ્યાલયમાં અભ્‍યાસ કરે છે. જૈવીએ ચેમ્‍પિયન બનીને ભાનુશાલી સમાજનું પણ નામ રોશન કર્યું છે.

Related posts

સેલવાસ નગરપાલિકા દ્વારા વેરો નહીં ભરનારને ગુલાબનું ફુલ આપી ઘરવેરો ભરવા માટે પ્રોત્‍સાહિત કરાયા

vartmanpravah

દમણવાડાની સરકારી માધ્‍યમિક શાળામાં અંગ્રેજી માધ્‍યમના ધોરણ 11ના સામાન્‍ય પ્રવાહનો શરૂ થનારો અભ્‍યાસઃ અરજી માટેની છેલ્લી તારીખ 27મી સપ્‍ટેમ્‍બર

vartmanpravah

સરીગામ પંચાયતે અંતરિયાળ વિસ્‍તારમાં પ્રારંભ કરેલા વિકાસના કામો

vartmanpravah

દમણમાં આનંદ ઉત્‍સાહ અને ઉમંગ સાથે સાદગીપૂર્ણ રીતે ગાંધી જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

vartmanpravah

મગરવાડા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા થાણાપારડીમાં રાત્રી ચૌપાલ યોજાઈ

vartmanpravah

Leave a Comment