September 14, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના કલીયારી ગામેથી દીપડી પાંજરે પુરાતા વન વિભાગ દ્વારા કબજો લઈ તબીબી તપાસ કરાવી સુરક્ષિત સ્‍થળે ખસેડવાની તજવીજ હાથ ધરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.15: ચીખલી રેન્‍જ કચેરીએથી પ્રાપ્ત વિગત મુજબ કલિયારી ગામના પટેલ ફળિયામાં આશિષ જયંતીભાઈ પટેલના શેરડીના ખેતરમાં દીપડી હોવાની જાણ થતા પાંજરું ગોઠવવામાં આવ્‍યું હતું. જેમાં ગુરુવારના રોજ સવારના સમયે અંદાજે અઢી વર્ષીય દીપડી પાંજરે પુરાતા વન વિભાગએ કબજો લઈ વેટરનીતિ તબિયત પાસે તબીબી તપાસ કરાવી દીપડીને સુરક્ષિત સ્‍થળે છોડવાની તજવીજ હાથ ધરી હતી.

Related posts

મોટાપોંઢા કેનાલમાં સતત બીજી કરૂણાંતિકા સર્જાઈ: ન્‍હાવા પડેલા ત્રણ મિત્રો પૈકી બે ડૂબી ગયા

vartmanpravah

vartmanpravah

વાપી બલીઠા અવેક્ષા 21st સેન્ચ્યુરી કેન્સર કેર સેન્ટર ખાતે ફેફસાંના ગાંઠની શસ્ત્રક્રિયામાં મળેલી ચમત્કારિક સફળતા

vartmanpravah

રખોલી પંચાયત ખાતે મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાઈ

vartmanpravah

69મા મુક્‍તિ દિન પ્રસંગે દાનહના બદલાયેલા રૂપરંગની ઝાંખી કરાવતા જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભા  

vartmanpravah

નવસારી કૃષિ યુનિવર્સિટીનો 17મો પદવીદાન સમારોહ સંપન્ન

vartmanpravah

Leave a Comment