August 1, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીસેલવાસ

દાનહની દૂધની અને કૌંચા પંચાયતોમાં રોજગાર મેળાનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: દાનહ જિલ્લા કલેક્‍ટરશ્રીનાં માર્ગદર્શન હેઠળ પ્રદેશની દરેક પંચાયતોમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દૂધની અને કૌંચા ગ્રામ પંચાયતના કોમ્‍યુનિટિ હોલ ખાતે આયોજીત રોજગાર મેળામાં યુવાન-યુવતિઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. બન્ને પંચાયતમાંથી કુલ 27અરજી મળી હતી. જે અરજી ડિરેક્‍ટર ઈન્‍ડસ્‍ટ્રીઝના ઓફિસર શ્રી આશિષ દ્વારા સ્‍વીકારવામાં આવી હતી અને નોકરીવાંચ્‍છુ યુવાન ભાઈ- બહેનોને નોકરી માટે તેમની અરજીઓનું વેરિફિકેશન બાદ યુવક-યુવતિઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. જેમાં સરકારી કચેરીમાં/ઈન્‍સ્‍ટ્રીઝમાં નોકરી મેળવવા માટે કોર્ષ કરવા માટે માહિતગાર કરવામાં આવ્‍યા હતા અને નોકરી આપવામાં આવી હતી. આ રોજગાર મેળામાં બંને ગ્રામ પંચાયતના સરપંચ, જિલ્લા પંચાયત સભ્‍ય, પંચાયત સભાસદો અને અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાદરા નગર હવેલી અને દમણ-દીવ વન વિભાગ દ્વારા લાઈફ સ્‍ટાઇલ ફોર ધ એન્‍વાયરોમેન્‍ટ પહેલ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન

vartmanpravah

નવસારી જિલ્લામાં 28 થી 30 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ થયું

vartmanpravah

ચીખલીના કુકેરી ગામની સેવા સહકારી મંડળીમાં વ્‍યવસ્‍થાપક કમિટિના સભ્‍યોની યોજાયેલી ચૂંટણીમાં સહકાર પેનલના તમામ ડિરેક્‍ટરોનો વિજય

vartmanpravah

સુશાસન સપ્તાહ અંતર્ગત : દમણ જિલ્લા પ્રશાસન દ્વારા ભીમપોર ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

દમણના રામસેતૂ બીચ ઉપર રિઝર્વ બટાલિયનની તિરંગા રેલીના ભારતમાતા કી જય અને વંદે માતરમ્‌ના જયઘોષથી ગુંજી ઉઠેલો વિસ્‍તાર

vartmanpravah

વિદ્યામંદિર શેરીમાળ પ્રાથમિક શાળાના ૭૫માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment