Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી એસ.ઓ.જી. પોલીસ સ્‍ટેશનમાં ચૂંટણી સંદર્ભે ઈન્‍ડસ્‍ટ્રીઝ લીકર્સ યુઝર્સ ટ્રાન્‍સપોર્ટરની મિટિંગ યોજાઈ

ચૂંટણી આચાર સંહિતા અંગે ઉચ્‍ચ પોલીસ અધિકારીઓએ માર્ગદર્શન આપ્‍યુ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: વાપી જીઆઈડીસી સ્‍થિત એસ.ઓ.જી. પોલીસ સ્‍ટેશનમાં ગતરોજ ચૂંટણી સંદર્ભે ઈન્‍ડસ્‍ટ્રીઝ લીકર્સ યુઝર્સ અને ટ્રાન્‍સપોર્ટર્સની ખાસ મિટિંગ મળી હતી. જેમાં ઉચ્‍ચ પોલીસ અધિકારીઓએ માર્ગદર્શન આપ્‍યું હતું.
પોલીસ અધિક્ષક એ.કે. વર્મા, ડી.વાય.એસ.પી. બી.એન. જોષી અને પોલીસ અધિકારીઓ ચૂંટણી આચાર સંહિતા અંગે એસ.ઓ.જી. પોલીસ સ્‍ટેશનમાં ખાસ મિટિંગમાં યોજી હતી. જેમાં ઈન્‍ડસ્‍ટ્રીઝ લીકર યુઝર્સને ઈથોનોલ-મિથોનોલના ઉપયોગ વપરાશ તથા નિકાસ અંગે સાવધાની રાખવી પડશે. ચૂંટણીમાં રોકડ નાણાની હેરાફેરી ઉપર અંકુશ લાવવા માટે પોલીસે ઈન્‍ડસ્‍ટ્રાલીસ્‍ટો અને ટ્રાન્‍સપોર્ટર્સને માર્ગદર્શન અને સુચના આપી હતી. જણાવ્‍યું હતું કે, ચૂંટણી આચારસંહિતાનું પોલીસ દ્વારા તેમજ વહિવટી તંત્ર દ્વારા ચુસ્‍ત પાલન કરવામાં આવી રહ્યું છે.

Related posts

વાપી સ્ટાર્ટઅપ કોમ્યુનિટી દ્વારા વુમન્સ-ડે ની ઉજવણી અંતર્ગત વુમન્સ ઍચિવેર્સ ઍવોડર્સ-૩ અને ફાયર સાઈડ ચેટ ઍપિસોડ-૨નું કરાયેલું આયોજન

vartmanpravah

આઇપીએસ અધિકારી મનોજ કુમાર લાલનીપુડુચેરીના ડીજીપી તરીકે નિમણૂક

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્‍યક્ષતામાં પારડીમાં જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્‍સવ યોજાયો

vartmanpravah

દમણમાં ઈન્‍ટર સ્‍કૂલ કબડ્ડી સ્‍પર્ધાએ જમાવેલું આકર્ષણઃ અંડર-17 શ્રેણીમાં કુલ 22 સ્‍કૂલ ટીમોએ લીધેલો ભાગ

vartmanpravah

નરોલી ગામના યુવાનની હત્‍યાના બે આરોપીની કરાઈ ધરપકડ

vartmanpravah

ચીખલી તાલુકાના સુરખાઈ ગામથી ખેતરમાંથી મૃત હાલતમાં દીપડી મળી આવીઃ વનવિભાગે હાથ ધરેલી તપાસ

vartmanpravah

Leave a Comment