September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજનો ટી.વાય.બી.એસ.સી.ના પરિણામમાં ઉત્કૃષ્ટ દેખાવ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: ચણોદ કોલોની સ્થિત કેશવજીભરમલકોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલસાયન્સીસ કોલેજ વાપીટી.વાય.બી.એસ.સી. ના વિઘાર્થીની શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માં VNSGU દ્વારા લેવાયેલ પરીક્ષામાં T.Y.B.Sc. Medical Technology વિષયમાં થીયરીમાંસૌથી વઘુગુણ મેળવનાર વિધાર્થી યાદવ ખુશ્બુલાલબહાદુરે 78.80 % યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવ્યુ છે. આમ,યુનિવર્સિટીમાં કોલેજનું નામ રોશન કરવા બદલ્કોલેજના પ્રિન્સિપાલ ડૉ.પૂનમ બી. ચૌહાણેતથા ટ્રસ્ટીગણેપ્રથમ સ્થાને રહેલવિઘાર્થીઓનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં ઉચ્ચ સિઘ્ઘીહાસંલ કરવા આહવાન આપ્યુ હતું.

Related posts

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે વર્લ્‍ડ ફૂડ સેફટી ડે ની કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસન.પા. વિસ્‍તારમાં પાણીની લાઈનના સ્‍થળાંતરિત કાર્યના કારણે બે દિવસ પાણીનો પ્રવાહ ધીમો રહેશે

vartmanpravah

સેલવાસમાં ધોધમાર વરસાદઃ 24 કલાકમાં 13.50 ઈંચ વરસેલો વરસાદ

vartmanpravah

વલસાડ નહેરૂ યુવા કેન્‍દ્ર દ્વારા ધરમપુરમાં એઈડ્‍સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વેસ્‍ટર્ન રેલ્‍વે જી.એમ.એ. વાપીમાં કાર્યરત ડી.એફ. સી.આઈ.એલ. પ્રોજેક્‍ટ કામગીરીનું નિરીક્ષણ કર્યુ

vartmanpravah

સેલવાસ પંચાયત માર્કેટના વેપારીઓની સમસ્‍યાનું સમાધાન કરતા ન.પા. ચીફ ઓફિસર

vartmanpravah

Leave a Comment