October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ તથા એન.ડી.પી. ગ્રુપ ગુંદલાવ દ્વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.20: ગુંદલાવ ગામે શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ તથા એન.ડી.પી. ગ્રુપ ગુંદલાવ દ્વારા આયોજિત બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં રક્‍તદાતાઓ દ્વારા 211 જેટલી રક્‍ત બોટલ એકત્ર કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત વલસાડના ધારાસભ્‍ય અને વલસાડ કોળી સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી શશીભાઈ પટેલ, મંત્રીશ્રી રોહિતભાઈ પટેલ, ગુંદલાવ ગામના સરપંચ શ્રી નીતિનભાઈ પટેલ, સામાજિક આગેવાનકેયુરભાઈ પટેલ, નિલેશભાઈ પટેલ, ગુંદલાવ ગામના સભ્‍યઓ અને એન.ડી.પી ગ્રુપના તમામ કાર્યકર્તા મિત્રો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

Related posts

ટ્રાફિક નિયમોના પાલનને લઈ નવો ચીલો ચિતરતી પારડી મહિલા પોલીસ

vartmanpravah

ટુકવાડામાં લગ્ન સિઝનમાં વધુ નફો કમાવવાની લાલચે દારૂનો ધંધો કરતા ઈસમની ધરપકડ કરતી પારડી પોલીસ

vartmanpravah

નવસારી જિલ્લામાં અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં વીજ પુરવઠો પુર્વવત કરાયો

vartmanpravah

બુધવારે મધરાતે 12 કલાકે વાપી રેલવે ફલાય ઓવર બ્રિજ પાલિકા કર્મચારીઓએ અવર જવર માટે બંધ કરી દીધો

vartmanpravah

વાપી કચ્‍છ કડવા પાટીદાર સમાજ દ્વારા ગરબાની રમઝટ

vartmanpravah

નિરાલી હોસ્‍પિટલ નવસારીના સહયોગથી નરોલી રાજપૂત સમાજ દ્વારા પ્રાર્થના ભવન ખાતેયોજાયો મેડીકલ કેમ્‍પ

vartmanpravah

Leave a Comment