October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લાના ચૂંટણી ઓબ્‍ઝર્વર (સામાન્‍ય) તરીકે વિજયા જ્‍યોત્‍સના વશીરેડ્ડીની નિયુક્‍તિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19 : ભારતના ચૂંટણી પંચે દમણ અને દીવ લોકસભા વિસ્‍તારમાં દમણ જિલ્લા માટે ચૂંટણી ઓબ્‍ઝર્વર(સામાન્‍ય) તરીકે શ્રીમતી વિજયા જ્‍યોત્‍સના વશીરેડ્ડીની નિયુક્‍તિ કરી છે. તેમનો સંપર્ક મોટી દમણ પી.ડબ્‍લ્‍યુ.ડી. મલ્‍ટી કોમ્‍પ્‍લેક્ષના છઠ્ઠા માળે તેમના કાર્યાલયમાં ચૂંટણી સંબંધી કોઈપણ ફરિયાદના સંદર્ભમાં કરી શકાય છે. શ્રીમતી વિજયા જ્‍યોત્‍સના વશીરેડ્ડીનો મો.નં. 9601761055 છે. તેના ઉપર પણ ફરિયાદ કરી શકાય છે.

Related posts

દાનહ ભારતીય જનતા યુવા મોરચા શહેર પ્રમુખે 300 યુવાઓને ‘ધ કાશ્‍મીર ફાઇલ્‍સ’ ફિલ્‍મ મફત બતાવી

vartmanpravah

દહાડ ગામની આઝાદી પહેલાની પ્રાથમિક શાળાનું મકાન અને જમીન હડપવા રચેલા કારસા સામે તપાસની આવશ્‍યકતા

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.13 અને 14 એપ્રિલના રોજ કમોસમી વરસાદ પડવાની આગાહી

vartmanpravah

ઉમરગામની સગીરા સાથે દુષ્‍કર્મ આચરનાર આરોપીના વલસાડ પોસ્‍કો કોર્ટે જામીન ફગાવ્‍યા

vartmanpravah

વલસાડમાં મધ દરિયે ફસાયેલ બોટના માછીમારોના દમણ કોસ્‍ટ ગાર્ડે દિલધડક રેસ્‍ક્‍યુ ઓપરેશનથી જીવ બચાવ્‍યા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે મોટી દમણ કિલ્લાની મુલાકાત લઈ કરેલું નિરીક્ષણઃ કિલ્લા પરિસરની અંદર ઔર વધુ સૌંદર્યકરણ માટે અધિકારીઓને આપેલા દિશા-નિર્દેશ

vartmanpravah

Leave a Comment