October 16, 2026
Vartman Pravah
ગુજરાતનવસારી

નવસારી જિલ્લામાં 02 કોરોના પોઝીટવ કેસ નોંધાયાઃ 12 કોવિડ હોસ્‍પિટલમાં એક્‍ટિવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી,તા.16: નવસારી જિલ્લામાં અત્‍યાર સુધી કોરોના મહામારીના શંકાસ્‍પદ વ્‍યકિતઓના 310794 જેટલા સેમ્‍પલ લેવામાં આવ્‍યા છે. કોરોના પોઝીટીવના 02 કેસ નોંધાયા છે. આજે 01 દર્દી સારા થતા તેઓને રજા આપવામાં આવી છે. આજદિન સુધીમાં કુલ 7174 પોઝીટીવ કેસો નોંધાયા છે. જિલ્લામાં કુલ 12 કોવિડ હોસ્‍પિટલમાં એક્‍ટિવ કેસ છે. કુલ 6971 દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાથી આજદિન સુધીમાં 191 વ્‍યકિતઓના મૃત્‍યુ થયા છે. તેમજ જિલ્લા પંચાયત આરોગ્‍યશાખાની યાદી જણાવે છે.

Related posts

ચીખલી તાલુકામાં તલાટી બાદ હવે આરોગ્‍ય કર્મચારીઓ પડતર માંગણીઓને લઈને હડતાલ

vartmanpravah

પારડીમાં ધામધૂમથી થઈ તુલસી વિવાહની ઉજવણી

vartmanpravah

ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલ સમક્ષ આગેવાનો દ્વારા વંકાલ ગામે બુલેટ ટ્રેન પ્રોજેક્‍ટમાં ખેડૂતોને થયેલ નુકસાન અને વિવિધ મુદ્દે રજૂઆત કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ-દમણ-દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં હિંમતનગરના ધારાસભ્‍ય વી.ડી.ઝાલાનો અભિવાદન સમારોહયોજાયો

vartmanpravah

ધરમપુરમાં ચીકન શોપમાં નકલી પોલીસ બની 10 હજારનો તોડ કરવા જતા ત્રણને અસલી પોલીસે ઝડપ્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લામાં દિવાળીના તહેવાર નિમિત્તે સ્‍વચ્‍છતા અભિયાનમાં જાહેર જનતાને સહયોગ આપવા અનુરોધ

vartmanpravah

Leave a Comment