September 1, 2026
Vartman Pravah
સેલવાસ

દાનહમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19: દાનહમાં નવા 04 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. પ્રદેશમા હાલમા 16 સક્રિય કેસ છે. અત્‍યાર સુધીમા 5852 કેસ રીકવર થઇ ચૂકયા છે. અત્‍યાર સુધીમાં ત્રણ વ્‍યક્‍તિના મોત થયા છે.
પ્રદેશમાં આરટીપીસીઆરના 78 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાથી 04 વ્‍યક્‍તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 115 નમૂના લેવામા આવેલ જેમાથી એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાવા પામ્‍યો ન હતો તેથી આજરોજ 04 રિપોર્ટ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજરોજ 04 દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે.

Related posts

ખાનવેલ પોલીસે ચોરીના ત્રણ આરોપીની કરેલી ધરપકડ

vartmanpravah

દાદરા મેઈન રોડ ઉપર રાત્રે પુરપાટ ઝડપે આવતી કારે રોડની બાજુમાં બેસેલ ગાયોને ટક્કર મારી : એક ગાયનું મોત

vartmanpravah

દાનહ ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા જન નાયક બિરસા મુંડાના જન્‍મોત્‍સવ અવસરે ભવ્‍ય રેલીનું આયોજન

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિનો સંઘપ્રદેશ પ્રવાસઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું બોલેલું કામ

vartmanpravah

સેલવાસ ઝંડાચોક શાળાના આચાર્ય સુઝાન જીસસ માઉન્‍ટ એવરેસ્‍ટ સર કરવા નીકળનારા પ્રદેશના પહેલા મહિલા

vartmanpravah

મોટી દમણમાં આર.એસ.એસ.ના સ્‍વયં સેવકોએ ખાખી પેન્‍ટ, સફેદ શર્ટ, કાળી ટોપી અને દંડ સાથે તાલ અને લયથી કદમથી કદમ મિલાવી કરેલું પથ સંચલન

vartmanpravah

Leave a Comment