October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડસેલવાસ

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે નવનિર્વાચિત રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મુની લીધેલી શુભેચ્‍છા મુલાકાતઃ પાઠવેલા અભિનંદન

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની મુલાકાત માટે પણ સાંસદશ્રીએ આપેલું આમંત્રણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવીદિલ્‍હી, તા.22: દેશના રાષ્‍ટ્રપતિ પદ માટે યોજાયેલ ચૂંટણીમાં વિજેતા બનેલા શ્રીમતી દ્રૌપદી મુર્મુની દમણ અને દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે મુલાકાત લઈ અભિનંદન પાઠવ્‍યા હતા, અને દાદરા નગર હવેલી અને દમણ-દીવની મુલાકાત માટે આમંત્રણ પણ પાઠવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દેશના પ્રથમ આદિવાસી રાષ્‍ટ્રપતિ બનનારા શ્રીમતી દ્રૌપદી મુર્મુને દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની મુલાકાત માટે આમંત્રણ આપતા સમસ્‍ત આદિવાસી સમુદાયમાં પણ આનંદ અને ઉલ્લાસની લાગણી જોવા મળી રહી છે.

Related posts

ટુકવાડા સ્‍થિત પોદાર જમ્‍બો કિડમાં વાર્ષિકોત્‍સવની ઉજવણી થઈ

vartmanpravah

નાણાંમંત્રીના હસ્તે વાપી નગરપાલિકાના રૂ. ૩૯.૩૧ કરોડના વિકાસકાર્યોનું કરાયેલું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

vartmanpravah

ચીખલી તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદઃ લોકમાતાઓ બંને કાંઠે વહી

vartmanpravah

પારડી ઓવરબ્રીજ પર ચાલી રહેલ ટેમ્‍પામાં અચાનક આગ ભભૂકી ઉઠી

vartmanpravah

વાપી હાઈવે દમણગંગા બ્રિજ પાસે રોયલ ઈન્‍ડસ્‍ટ્રીયલ પાર્કમાં કાર્યરત ફાર્મા કંપનીમાં આગ

vartmanpravah

વાપીઃ છરવાડા રમઝાનવાડી બિલખાડીની નહેરમાં પડી ગયેલ ગાયનું રેસ્ક્યૂ કરાયું

vartmanpravah

Leave a Comment