August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર સ્‍વર્ગવાહિની નદી ટુ વ્‍હીલરથી ક્રોસ કરવા જતા યુવાન તણાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડ જિલ્લામાં અતિવૃષ્ટિને લઈ નાની મોટી નદીઓમાં ભરપૂર પાણી વહી રહ્યા છે છતાં પણ લોકો જીવના જોખમે નદી ક્રોસ કરવાનાં દુસાહસ કરી રહ્યા છે. કંઈક તેવી ઘટના આજે સોમવારે ધરમપુરની સ્‍વર્ગવાહિની નદીમાં ઘટી હતી. એક યુવાન ટુ વિલ્‍હર ચલાવીને નદી ક્રોસ કરવા જતા તણાઈ ગયો હતો. ઘટના સમયેજીઆરડીના જવાનો નજીકમાં હાજર હતા તેથી તાત્‍કાલિક રેસ્‍યુ ઓપરેશન ચાલુ કરીને તણાય જતા યુવાનની શોધ ચાલુ કરી હતી. ઘરેથી યુવાન નીકળ્‍યો ત્‍યારે તેની પત્‍નીએ ઘરેથી વરસાદમાં બહાર જવાની ના પાડી હતી છતાં યુવક ઘરેથી નીકળ્‍યો હતો તેવું જાણવા મળેલ છે.

Related posts

દાનહ ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા ‘આદિવાસી અધિકાર દિવસ’ નિમિતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડીના ખેડુતો દ્વારા હાઈટેન્‍સન લાઈનનો વિરોધ

vartmanpravah

દમણની સુપ્રસિદ્ધ શેમફોર્ડ ફયુચર્સ્‍ટિક્‍સ સ્‍કૂલમાં ડોક્‍ટર્સ ડેની કરવામાં આવેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

શ્રી હાલારી વિશા ઓશવાળ સમાજનું ગૌરવ: 4 ઓગસ્‍ટે ડોંબિવલીકર ફ્રેન્‍ડશીપ મેરેથોન સાથે હિતેશ ચુનીલાલ પોપટલાલ ગુટકાએ 300મી હાફ મેરેથોન પૂર્ણ કરી

vartmanpravah

વતન પ્રેમ યોજના દ્વારા ‘વતન પ્રેમીઓ’ માટે ઋણ ચૂકવવાની તક

vartmanpravah

વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર ધવલભાઈ પટેલલે સભા, રેલી, શક્‍તિ પ્રદર્શન, જુસ્‍સાના માહોલ સાથે ઉમેદવારી નોંધાવી

vartmanpravah

Leave a Comment