December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડ કપરાડા દ્વારા વૃક્ષારોપણ કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડ કપરાડા તાલુકા દ્વારા દિનબારી ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્‍યોહતો.
કપરાડા તાલુકાના દિનબારી ગામ ખાતે સ્‍વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્‍યો હતો. વૃક્ષારોપણ કાર્યક્રમ કરવાનો મુખ્‍ય ઉદ્દેશ એ હતો કે કપરાડા તાલુકાના આજના યુવાનો ભાવ જાગે એ વૃક્ષોનું મહત્‍વ સમજે યુવા બોર્ડ દ્વારા 1000 વૃક્ષો અલગ અલગ વિસ્‍તારમાં રોપવાનું સંકલ્‍પ લીધો હતો.
આ કાર્યક્રમમાં ઉપસ્‍થિતિ વલસાડ જિલ્લા ભાજપ સંગઠન ઉપાધ્‍યક્ષ જીતેશભાઈ પટેલ, કપરાડા ભાજપ સંગઠન પ્રમુખ રમેશભાઈ ગાંવિત, જિલ્લા પંચાયત સભ્‍ય દક્ષાબેન ગાયકવાડ, ચેદરભાઈ ગાયકવાડ, યુવા બોર્ડ જિલ્લા સંયોજક કિરણ ભોયા, યુવા મોરચા મહામંત્રી દિવ્‍યેશ રાઉત, યુવા બોર્ડ તાલુકા સંયોજક અનિકેત પટેલ, દિપક ભોયા, તેમજ ગામના આગેવાનો યુવાનો આ કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

Related posts

જૈન સમાજની પ્રખ્‍યાત ‘જીટો’ નામની સંસ્‍થાની નવસારી ખાતે સ્‍થાપના કરાઈ

vartmanpravah

1989માં મુખ્‍ય સચિવ આર.પી.રાયે કહ્યું હતું: વિકાસ એટલે છેવાડેના વ્‍યક્‍તિથી લઈ ટોચ સુધીના દરેકને ફળવા-ફૂલવાનો મળતો અવસર એટલે શિક્ષણ ઉપર ખાસ ધ્‍યાન

vartmanpravah

કપરાડાના કુંભઘાટમાં પતરાં ભરેલી ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા સાયકલ ફોર ચેન્‍જ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

પારડી તથા મોતીવાડા ખાતે થયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો

vartmanpravah

વાપી રોટરી કલબના નવા પ્રમુખ તરીકે હેમાંગ નાયકની કરવામાં આવેલી વરણી

vartmanpravah

Leave a Comment