Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી એન.કે.દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજનું સેમેસ્‍ટર-6 નું 90 ટકા પરિણામ જાહેર થયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: પારડીએજ્‍યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં અભ્‍યાસ કરતા ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓનું યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં સેમ-6 માં પ્રથમ ક્રમે સાર્થક પટેલ 84.5 ટકા સાથે બીજા ક્રમે વેડગા હર્ષિત 81.8 ટકા સાથે, ત્રીજા ક્રમે ચોંડાગર કિંજલ 78.2 ટકા સાથે રહ્યા હતા. કોલેજના સ્‍ટાફ મિત્રોએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્‍યા છે. આ વિદ્યાર્થિનીઓએ પરીક્ષામાં કોલેજનું પરિણામ 90 ટકા આવ્‍યું છે. જે બદલ કોલેજના ડાયરેક્‍ટર દીપેશ શાહના જણાવ્‍યા મુજબ પ્રથમ ક્રમે 5500 રૂા., બીજા ક્રમે 3500 રૂા., અને ત્રીજા ક્રમે 2500 રૂા. રોકડ પુરસ્‍કાર આપવામાં આવશે. પારડી એજ્‍યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ દ્વારા સર્વે વિદ્યાર્થીઓ અને ઉત્‍કળષ્ટ પરિણામ બદલ સ્‍ટાફ મિત્રોને અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

Related posts

પારડી અરનાલા પાટી કોલકનો કોઝવે ત્રણ દિવસથી પાણીમાં ગરકાવ

vartmanpravah

દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપના સહયોગથી ગુરૂકુલ વિદ્યાપીઠમાં સ્‍કાઉટ ગાઈડની કરાયેલી સ્‍થાપના

vartmanpravah

ગુજરાતનું ગૌરવ-આદિવાસી સમાજનું અણમોલ નારી રત્‍ન: ટાંકલ ગામના ડો.રીટાબેન પટેલે આઈજી તરીકે ચંદીગઢ ખાતે ચાર્જ સંભાળ્‍યો

vartmanpravah

ચીખલીના વંકાલમાં ક્રિસમસની ઉજવણીની આડમાં ધર્માંતરણ થઈ રહ્યાની ઉઠેલી બૂમ

vartmanpravah

કોટલાવ પિયુ પાર્ક પાસે પિયાગો રીક્ષાએ પલટી મારી

vartmanpravah

સંઘપ્રદેશમાં સ્‍વચ્‍છતા માટે આદતો બદલવાના આંદોલનનું ફૂંકાયેલું રણશિંગુ

vartmanpravah

Leave a Comment