Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

દમણ કલેક્‍ટરાલયમાં બૂથ લેવલના અધિકારીઓને બી.એલ.ઓ. એપ્‍પ સંબંધિત તાલીમ અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.21: આજે દમણના કલેક્‍ટરાલયમાં દરેક બૂથ લેવલ અધિકારીઓ (બી.એલ.ઓ.) માટે બી.એલ.ઓ. એપ્‍પ સંબંધિત ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણના દરેક બૂથ સ્‍તરના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા અને હવે પછી દરેક બૂથ લેવલના અધિકારીઓ પોતપોતાના બૂથમાં જઈ ઘર ઘર સર્વેક્ષણનું કામ કરશે. આ દરમિયાન કોઈપણ પાત્ર મતદાર મતદારયાદીમાં રજીસ્‍ટ્રેશન કરવાથી રહી નહીં જાય તે માટે બૂથ લેવલ અધિકારીઓ લોકોના ઘરે જઈ રહ્યા છે જેની સહાયતા લઈ પોતાનું નામ મતદાર યાદીમાં છે કે નહીં તેની ચોક્‍સાઈ કરવા પણ જણાવાયું છે.

Related posts

વલસાડ લીલાપોર-સરોધી પુલ પાણીમાં ગરકાવ : જીવના જોખમે રાહદારી-વાહન ચાલકો પુલ ક્રોસ કરે છે

vartmanpravah

વલસાડ તાલુકાના ઓઝર ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

vartmanpravah

દાનહ ટ્રાફિકપોલીસ દ્વારા ટ્રાફિક નિયમ અંગે જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી છીરી ગ્રામ પંચાયતની બેદરકારીને લીધે વરસાદમાં 150 ઉપરાંત પરિવારોનો રાતવાસો રોડ ઉપર

vartmanpravah

સોનવાડામાં ગણપતિ મંડપમાં જુગાર રમતાપાંચ ઝડપાયા-બે ફરાર

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તાધિકારી અને બાર એસોસિએશન દમણના સંયુક્‍ત ઉપક્રમે મોટી દમણની ફાધર એગ્નેલો સ્‍કૂલમાં કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment