September 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મોટાપોંઢાની આદર્શ પ્રા.શાળામાં નૉટબુક વિતરણની સાથે જન્માષ્ટમી કાર્યક્રમ ઉજવાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24: કપરાડા તાલુકાના મોટાપોંઢાની આદર્શ પ્રા.શાળામાં VOXCOકંપની વાપી દ્વારાશાળાના બાળકોને વિનામૂલ્‍યે નૉટબૂકનું વિતરણ કરવામાં આવ્‍યું હતુ. જેમાં વાપીથી VOXCO કંપનીના વિજેન્‍દ્રભાઇ, અમિષાબેન તથા ભૂપેન્‍દ્રભાઈ દ્વારા નૉટબૂક વિતરણ કરવામાં આવ્‍યું એસ.એમ.સી. અધ્‍યક્ષ કલ્‍પેશભાઈ એન.પટેલ તથા એસ.એમ.સી.સભ્‍ય મેહુલભાઈ હાજર રહ્યા હતા. આ સાથે જન્‍માષ્ટમીના પર્વની આનંદભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી અશોકભાઈ કે.પટેલે VOXCO કંપની વાપીનો આભાર વ્‍યક્‍ત કરી શુભેચ્‍છા પાઠવી હતી.

Related posts

દાનહ સાંસદ કલાબેન ડેલકરે મણિપુરની જઘન્‍ય ઘટનાના આરોપીઓને કડકમાં કડક સજા કરવા પ્રધાનમંત્રી મોદીને કરેલી રજૂઆત

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠક ઉપર 7 ઉમેદવારો વચ્‍ચે જામનારો જંગઃ ભાજપ-કોંગ્રેસ અને નવસર્જન પાર્ટી સાથે અન્‍ય 4 અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં

vartmanpravah

સગીર બાળકોના વાલીઓને સબક મળે તે હેતુસર વલસાડ જિલ્લા ટ્રાફિક અને પારડી ટ્રાફિક પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ

vartmanpravah

કોર્ટ કમ્‍પાઉન્‍ડની દિવાલને લાગુ જગ્‍યામાં વકીલ અને પક્ષકારો માટેના ‘પાર્કિંગ ઝોન’ની મુદત લંબાવાઈ

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર સલોની રાયનાં માર્ગદર્શનમાં દીવમાં ‘રાષ્‍ટ્રીય પોષણ માહ’ની ઉજવણી હેઠળ આંગણવાડી કાર્યકતા બહેનોને ‘ઉપરી આહાર’ અંગે તાલીમ અપાઈ

vartmanpravah

નાનાપોંઢા બજાર હવે દર રવિવારે ચાલું રહેશે : ગ્રામ પંચાયતે કરેલીજાહેરાત

vartmanpravah

Leave a Comment