October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પોષણ અભિયાન દીવ દ્વારા હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ખાતે અડોલેસેન્‍સ ગર્લ્‍સ સાથે પ્રોગ્રામ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.14: સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી, દમણ અને દીવ પ્રશાસન દ્વારા કાર્યરત સોશ્‍યલ વેલ્‍ફેર વિભાગના સોશ્‍યલ વેલ્‍ફેર સેક્રેટરી શ્રીમતી ભાનું પ્રભા તેમજ ડે. સેક્રેટરી શ્રી જતીન ગોયલનાં દિશા – નિર્દેશન તેમજ દીવ જિલ્લાના કલેક્‍ટર શ્રી ફરમાન બ્રમહાના માર્ગદર્શનથી જિલ્લામાં કાર્યરત પોષણ અભિયાન દીવ દ્વારા સપ્‍ટેમ્‍બર-2022 ને ‘‘રાષ્‍ટ્રીય પોષણ માહ” તરીકે ઉજવણી કરવામાં આવી રહ્યો છે.
જે અંતર્ગત આજ રોજ તા.14/09/2022 ના દિવસે હાયર સેકન્‍ડરી સ્‍કૂલ ખાતે અડોલેસેન્‍સ ગર્લ્‍સ સાથે પ્રોગ્રામ કર્યો જેમાં કુલ 259 ગર્લ્‍સ હતી જે અંતર્ગત તેમને હેલ્‍થ(ણ્‍ફર્ૂીશ્રદ્દત્ર્), હાઈજીન(ણ્‍ક્કશિંફૂઁફૂ), નુટ્રીશન (ફયદ્દશ્વશદ્દશંઁ), સેનીટેશન(ર્લ્‍ીઁશર્દ્દીદ્દશંઁ) અને અનેમિયા (ખ્‍ઁફૂળર્શી) વિશે વિસ્‍તૃતમાં જાણકારી આપવામાં આવી હતી અને સાથે સાથે તેમના ગંભીર પ્રશ્ન પણ ઉકેલવામાં આવ્‍યા હતા.
આ સમગ્ર ઉજવણીને તેમજ કાર્યક્રમને સફળ બનાવવા વિભાગના બાલવિકાસ પરીયોજના અધિકારી શ્રીમતિ ગાયત્રી આર જાટના માર્ગદર્શનથી પોષણ અભિયાનનાં ચિરાગ શાહ (ડિસ્‍ટ્રિક્‍ટ કોઓડીનેટર), કળતિકા ચુડાસમા (બ્‍લોક-કોઓડીનેટર) અને દિપા વાજા (ડિસ્‍ટ્રિક્‍ટ પ્રોજેક્‍ટ આસિસ્‍ટન્‍ટ) દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્‍યો હતો.

Related posts

વાપી જીઆઈડીસી સ્‍થિત કેમિકલ કંપનીમાં લાગેલી ભિષણ આગ

vartmanpravah

સોમવારે પ્રદેશમાં સ્‍વચ્‍છતા સંકલ્‍પ સાથે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સ્‍વચ્‍છતા અભિયાનઃ આદતો કો બદલને કા આંદલન’નો જયઘોષ કરાવશે

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગે કરચગામ રોડ પરથી ટાટા ઇન્‍ટ્રામાં ગેરકાયદેસર ભરેલો દારૂનો જથ્‍થો જપ્ત કર્યો

vartmanpravah

નરોલી પ્રાથમિક શાળામાં ‘કુપોષણ નિવારણ’ અને ‘વિશ્વ સ્‍તનપાન સપ્તાહ’ સેમિનારનું આયોજન કરાયું

vartmanpravah

દાનહમાં સ્‍વદેશ ફાઉન્‍ડેશન દ્વારા વોર્ડ નંબર 14માં એલઇડી બલ્‍બનું વિતરણ કરાયું

vartmanpravah

એક તરફી પ્રેમ પ્રકરણમાં: દહાડમાં સરેઆમ રોડ ઉપર યુવતિની હત્‍યાથી ચકચાર

vartmanpravah

Leave a Comment