Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લામાં કુલ 10,78,260 મતદારો

18 થી 19 વયજૂથના કુલ-30498 યુવા મતદારોની થયેલી નોંધણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.09: આગામી વિધાનસભાની સામાન્‍ય ચૂંટણી તા.01/12/2022 અને મતગણતરી તા.08/12/2022ના રોજ યોજનાર છે. નવસારી જિલ્લામાં મતદારોની વિગત જોઈએ તો 174-જલાલપોરમાં પુરુષ મતદારો 120155, મહિલા મતદારો 115950, અન્‍ય મતદારો 12 મળી કુલ- 236117 છે. 175- નવસારીમાં પુરુષ મતદારો 125192, મહિલા મતદારો 124764, અન્‍ય મતદારો 14 મળી કુલ- 249970 છે. 176- ગણદેવી(એસ.ટી.) માં પુરુષ મતદારો146383, મહિલા મતદારો 146233, અન્‍ય મતદારો 12 મળી કુલ- 292628 છે. 177- વાંસદા માં પુરુષ મતદારો 147146, મહિલા મતદારો 152399 મળી કુલ- 299545 મતદારો નોંધાયા છે. જિલ્લામાં પુરષ 538876, મહિલા 539346, અન્‍ય 38 મળી કુલ 10,78,260 મતદારો છે. આ ઉપરાંત 18 થી 19 વયજૂથના કુલ-30498 યુવા મતદારોની નોંધણી થઇ છે.

Related posts

વલસાડ જિલ્લાના તૂટેલાં રોડ અને હાઈવેની ગાજ દિલ્‍હીમાં વાગીઃ વીજળી વેગે પગલાં લેવાયા

vartmanpravah

કપરાડા વડોલી વિસ્તારમાં વટાળ પ્રવૃત્તિઓમાં વધારો: આવેદનપત્ર પાઠવાયું

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત નરોલી ગ્રામ પંચાયતમાં મળેલી વિરાટ સભાઃ દરેકના ઘરે રાષ્‍ટ્રધ્‍વજ લગાવવા ગામવાસીઓને પ્રેરિત કરાયા

vartmanpravah

આગામી લોકસભાની ચૂંટણીમાં દમણ-દીવની બેઠક જીતનું પુનરાવર્તન કરશેઃ કેન્‍દ્રિય મંત્રી નારાયણ રાણેનો વિશ્વાસ

vartmanpravah

નરોલીમાં નવનિર્મિત બીલ્‍ડીંગ પર કામદારનું પડી જતા મોત

vartmanpravah

વાપી નગરપાલિકા દ્વારા વિકસિતભારત સંકલ્‍પ યાત્રાના બીજા દિવસે ડુંગરા અને સુલપડમાં કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment