October 16, 2026
Vartman Pravah
સેલવાસ

દાનહમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

પ્રદેશમાં હાલમાં ૦૪ કેસ સક્રિય

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૦૨: દાનહમાં નવો ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો નથી. પ્રદેશમાં હાલમાં ૦૪ સક્રિય કેસ છે, અત્યાર સુધીમા ૫૯૦૦ કેસ રીકવર થઈ ચૂક્યા છે, અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિના મોત થયેલ છે. પ્રદેશમાં આરટીપીસીઆરના ૨૦૧ નમૂનાઓ લેવામા આવ્યા હતા અને રેપિડ ઍન્ટિજન ૩૦૯ નમૂના લેવામા આવ્યા હતા. જેમાંથી ઍકપણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.
દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીઍચસી સીઍચસી સેન્ટર પર અને સબ સેન્ટરમાં કોવીશીલ્ડ વેક્સીનનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમા આજે ૨૨૫૭ લોકોને વેક્સીન આપવામા આવ્યા છે.
પ્રદેશમા પ્રથમ ડોઝ ૩૬૪૫૭૪ અને બીજો ડોઝ ૬૬૩૦૯ વ્યક્તિઓને આપવામા આવતા કુલ ૪,૩૦,૮૮૩ લોકોને વેક્સીન આપવામા આવી છે.

Related posts

દાનહના સાંસદ કલાબેન ડેલકરે ટોરેન્‍ટ પાવર દ્વારા દાનહ સહિત પ્રદેશમાં વીજ દરમાં કરેલા વધારા સામે દેશના ગૃહમંત્રી અને ઊર્જામંત્રીને કરેલી રજૂઆત

vartmanpravah

2024ની લોકસભા ચૂંટણીમાં દાનહમાં કમળ સોળે કળાએ2024ની લોકસભા ચૂંટણીમાં દાનહમાં કમળ સોળે કળાએ ખિલશેઃ સેલવાસ ન.પા. અધ્‍યક્ષ રજની શેટ્ટી ખિલશેઃ સેલવાસ ન.પા. અધ્‍યક્ષ રજની શેટ્ટી

vartmanpravah

દાનહ વન વિભાગ ‘વન્‍યજીવ સપ્તાહ’નું આયોજન કરશે

vartmanpravah

સમગ્ર શિક્ષા અભિયાનના સહયોગથી સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો માટે અંગ્રેજી ભાષા ક્ષમતા નિર્માણ કાર્યક્રમના બીજા મોડયુલની તાલીમ સંપન્ન

vartmanpravah

દાનહ રમત-ગમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બોક્‍સ ક્રિકેટ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહઃ દશેરા પર્વએ ગલગોટાના ફૂલોમાં વર્તાયેલી મોંઘવારીની અસર

vartmanpravah

Leave a Comment