October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા દેહ શુદ્ધિ અને સમૂહન જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા દર વર્ષની જેમાં આ વર્ષે પણ ‘વામન જ્‍યંતી’ના પાવન દિવસે સમાજના હોલ પર દેહ શુદ્ધિ અને સમૂહ જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો જેમાં સમાજના 90થી વધુ જનોઈધારી બાળકો અને પુરુષોએ ભાગ લઈ વિધિવત જનોઈ બદલી હતી. આ કાર્યક્રમમાં મુંબઈ થી લઈને વડોદરા સુધીના સમાજના ભગિની બંધુઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળબનાવવા સમાજના પ્રમુખ પ્રકાશભાઈ પી ગજરે, મિત્રમંડળ પ્રમુખ ચેતન તલેકર તથા ટ્રસ્‍ટી મંડળ, કારોબારી સભ્‍યોએ જહેમત ઉઠાવી હતી.

Related posts

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 લોકસભાની દમણ અને દીવ બેઠક માટે નવેમ્‍બર, 1987માં યોજાયેલ પેટા ચૂંટણીમાં ગોપાલદાદા 59.76 ટકા મત સાથે વિજેતા બન્‍યા હતા

vartmanpravah

સેલવાસમાં ભંડારી સમાજ દ્વારા તેજસ્‍વી તારલાઓનો સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

પપ્‍પાને એક ભાવભીની અંજલિ

vartmanpravah

પલસાણાના બંગલામાંથી પૈસા ભરેલ બેગની ચોરી: 22 દિવસ બાદ નોંધાવી ચોરીની ફરિયાદ

vartmanpravah

પારડી શહેર કોંગ્રેસ દ્વારા પારડી નગર પાલિકાના વહીવટદાર અને મામલતદારને આપવામાં આવેલું આવેદનપત્ર

vartmanpravah

vartmanpravah

Leave a Comment