September 17, 2026
Vartman Pravah
દમણદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય રેલવે સંચાર ઈલેકટ્રોનિક્‍સ અને ઈન્‍ફોર્મેશન ટેક્‍નોલોજીના મંત્રી અશ્વિની વૈષ્‍ણવ સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

પ્રદેશ સાથે જોડાયેલી સમસ્‍યાના નિરાકરણમાટે કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા. 09

સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે રેલવે, સંચાર અને ઈલેક્‍ટ્રોનિક્‍સ તથા ઈન્‍ફોર્મેશન ટેક્‍નોલોજીના કેન્‍દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવ સાથે શુભેચ્‍છા મુલાકાત કરી હતી.

સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવ સમક્ષ પ્રદેશની રેલવે સંબંધિત સમસ્‍યાઓ અને રજૂઆતો તથા કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના મહત્ત્વાકાંક્ષી ઓપ્‍ટીકલ ફાઈબર નેટવર્કના સંદર્ભમાં પણ રજૂઆત કરી જાણકારી મેળવી હતી.

Related posts

દાદરા નગર હવેલી પોલીસ વિભાગ દ્વારા ઈ-માલખાના પ્રોજેક્‍ટ શરૂ કરવામાં આવ્‍યો

vartmanpravah

વાપી જૈન યુવક મંડળ ઇંગ્‍લિશ સ્‍કૂલ 10 માં સ્‍થાનના દિનનો સાથે એન્‍યુઅલ ડે ઉજવાયો

vartmanpravah

વહાલી દીકરી પ્રગતિ મંડળ લીલાપોરના નેજા હેઠળ પ્રથમ સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

પારડી તાલુકા પંચાયતના માજી પ્રમુખ એવા મિતલબેન પટેલનું સભ્‍ય પદેથી રાજીનામું

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ સહિત વલસાડ જિલ્લામાં હવામાનમાં પલટોઃ ઝરમર વરસેલો કમોસમી વરસાદ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન, કોસ્‍ટગાર્ડ અને સ્‍થાનિક યુવાનોના સંયુક્‍ત પ્રયાસથી બારિયાવાડના દરિયા કિનારે ન્‍હાવા પડેલા બે યુવાનોને ડૂબતા બચાવાયા

vartmanpravah

Leave a Comment