August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસ મથકે પીઆઇના અધ્‍યક્ષ સ્‍થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.01: ચીખલીના પીઆઇ- કે.એચ. ચૌધરીની ઉપસ્‍થિતિમાં ચીખલી પોલીસ સ્‍ટેશન ખાતે પીએસઆઇ- સમીર કડીવાલા ઉપરાંત વિશ્વ હિન્‍દુ પરિષદ હર્ષદ પંડ્‍યા, હિતેશ પટેલ, મહેશ નંદાનીયા, આરએસએસના ભરતભાઈ કાપડિયા, ગરબા આયોજકો, મુસ્‍લિમ સમાજના રફીકભાઈ શેખ, મકબુલભાઈ, મહમદ યુસુફ, નઝીરભાઈ સહિતનાનીઉપસ્‍થિતિમાં યોજાયેલ બેઠકમાં પીઆઇએ નવરાત્રી દરમ્‍યાન કોઈ અનિચ્‍છનીય બનાવ ન બને તે માટે પોલીસને સહકાર આપવા જણાવી નવરાત્રી દરમ્‍યાન કોઈ પણ જાતના હથિયાર ન રાખવા અને અસામાજિક તત્‍વો દ્વારા કોઈ જાતનો વાદ વિવાદ કરી કાયદો હાથમાં લેશે તો તેઓની સામે કડક કાર્યવાહીની ચીમકી ઉચ્‍ચારી હતી.

Related posts

સાયલીમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

ચીખલીમાં આઈસીડીએસ શાખા દ્વારા સશક્‍ત અને કુપોષિત કિશોરી અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં કિશોરીઓને પોષણ, શિક્ષણ, સ્‍વરોજગારી અંગે માર્ગદર્શન અપાયું

vartmanpravah

સેલવાસ ઝંડાચોક અંગ્રેજી માધ્‍યમ શાળાના વિદ્યાર્થીઓએ નમો મેડીકલ કોલેજ અને અક્ષયપાત્ર ફાઉન્‍ડેશનની લીધેલી મુલાકાત

vartmanpravah

ધરમપુર-કપરાડામાં એસ.ટી.ની પ્રવાસન બસને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ, આગામી બંને રવિવારનું બુકિંગ ફૂલ

vartmanpravah

મોજ-મસ્‍તી કરવા દમણ આવેલા દારૂડિયાઓને કોળી પટેલ સમાજના હોલમાં આશરો આપવો તે સમાજના બંધારણની અવહેલનાઃ યુવા આગેવાન અને ધારાશાષાી મયંકભાઈ પટેલ

vartmanpravah

સેલવાસની બદલાય રહેલી સિકલ અને સૂરત : ચોમાસા પહેલા ઘણા પ્રોજેક્‍ટો કાર્યાન્‍વિત થવાની કગાર ઉપર

vartmanpravah

Leave a Comment