January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચથી વધુ પડેલો વરસાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.18: દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં પવન સાથે બે ઇંચથી વધુ વરસાદ પડયો હતો. સેલવાસમાં 58.4 એમએમ એટલે કે બે ઇંચથી વધુ અને સિઝનનો કુલ વરસાદ 2645 એમએમ એટલે કે 105.8 ઇંચ વરસાદ થયો છે. ખાનવેલમાં 24.8 એમએમ વરસાદ પડયો છે. સિઝનનો કુલ વરસાદ 2502.2 એમએમ એટલે કે 98.63 ઇંચ વરસાદ થયો છે. મધુબનડેમનું લેવલ 74.15 મીટર છે. ડેમમાં પાણીની આવક 30163 ક્‍યુસેક અને પાણીની જાવક 26845 ક્‍યુસેક છે.

Related posts

શુક્રવારે મોટી દમણ ઝરીના બિરસા મુંડા ચોક ખાતે દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ભગવાન બિરસા મુંડાની જયંતિની થનારી ઉજવણી

vartmanpravah

તીઘરામાં લગ્ન મંડપમાં ડી.જે પર ગીત બદલવાના મુદ્દે મારામારી

vartmanpravah

ભાજપના સામાજિક ન્‍યાય સપ્તાહ અંતર્ગત દાનહ અને દમણ-દીવ પ્રદેશ યુવા મોર્ચાએ સામરવરણી મંડળ ખાતે યુવા સંવાદ કાર્યક્રમનું કરેલું આયોજન

vartmanpravah

આજે 14 ડીસેમ્‍બર, ‘રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’

vartmanpravah

દેશની સાથે દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપમાં પણ ‘‘આયુષ્‍માન ભવઃ” કાર્યક્રમનો આરંભ

vartmanpravah

વાપીમાં નવિન રેલવે ફલાય ઓવરબ્રિજની કામગીરી પુરઝડપે ચાલી રહી છે : હેવી બિમ ભરવાનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment