Vartman Pravah
File Picture
Breaking Newsદમણ

મોટી દમણના લાઈટ હાઉસ ટેન્‍ટસીટી ફર્ન હોટેલ સામેના બીચ ઉપરથી રાહુલ મનસુખ દુબે નામનો યુવક ગુમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14
મોટી દમણ ખાતેના લાઈટ હાઉસ ટેન્‍ટસીટી ફર્ન હોટેલ સામેના બીચ ઉપરથી તા.15/08/2021ના રોજ સમય આશરે 14.30 વાગ્‍યે રાહુલ મનસુખ દુબે (ઉ.વ.24) નામનો યુવક ગુમ થયેલ છે.
રાહુન મનસુખ દુબે આઘોર, તાલુકા વૈજાપુર જિલ્લો ઔરંગાબાદ, મહારાષ્‍ટ્રનો રહેવાસી છે. આશરે 0પ ફૂટ 0પ ઈંચ ઊંચાઈ ધરાવે છે. મધ્‍યમ બાંધાનો છે રંગ ગોરો જે મરાઠી અને હિન્‍દી ભાષા જાણે છે. જેણે મરુન કલરનું ગોળ ગળાવાળું અડધી બાંયનું ટીશર્ટ તથા નીચે કાળા કલરની સાઈડમાં સફેદ પટ્ટીવાળી હાફ પેન્‍ટ પહેરેલ છે.
ઉપરોક્‍ત બતાવેલ ગુમ થનાર ઈસમ રાહુલ મનસુખ દુબે અંગે જે કોઈવ્‍યક્‍તિને માહિતી મળે તો તેમણે દમણ પોલીસ કંટ્રોલ રૂમ તથા કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશન, મોટી દમણ અથવા નજીકના પોલીસ સ્‍ટેશનને જાણ કરવી અથવા દમણ પોલીસ કંટ્રોલ રૂમ 0ર60-2220015, 2220102, 7863885726 અને મોટી દમણ કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશન 0260-2230677, 2231342નો સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

વલસાડ જિલ્લા ઈલેક્ટોરલ ઓબ્ઝર્વરના અધ્યક્ષ સ્થાને મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમીક્ષા બેઠક મળી રાજકીય પક્ષો સાથે પણ ચૂંટણી અધિકારીઓએ બેઠક કરી

vartmanpravah

જયેષ્ઠ નાગરિક (પેન્શન) મંડળની 5 જૂને સભા યોજાશે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિન નિમિત્તે સંઘપ્રદેશમાં સોળે કળાઍ ખિલેલો સેવા સમર્પણનો ભાવ

vartmanpravah

વાપી દમણગંગા ટાઈમ્‍સ દૈનિકના સંસ્‍થાપક- તંત્રી એન.વી. ઉકાણીનું નિધન

vartmanpravah

કરચોંડ જિલ્લા પંચાયતના સભ્‍ય ભગવાન બાતરીએ 120 કાર્યકર્તાઓ સાથે વિધાનસભા જોવા ગાંધીનગરની મુલાકાતે

vartmanpravah

વલસાડ ચાઈલ્‍ડ વેલફેર કમિટીએ 3 વર્ષ પહેલા વાપીથી ગુમ થયેલા બાળકનો માતાપિતા સાથે મેળાપ કરાવ્‍યો

vartmanpravah

Leave a Comment