December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગણદેવી નગરપાલિકા ખાતે રૂા.42.43 લાખના ખર્ચે તૈયાર થયેલા વોક-વેનું આજે લોકાર્પણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.24: ગુજરાત સરકારશ્રીની સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2023-24 ની ગ્રાંટમાંથી નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકા વિસ્‍તારમાં ટેલીફોન એક્ષચેંજ થી ધ.ના. ભાવસાર કુમાર શાળા સુધી રૂ.42.43 લાખના ખર્ચે તૈયાર થયેલા વોક-વેની લોકાર્પણ વિધિ કેન્‍દ્રિય કેબીનેટ મંત્રીશ્રી જલ શક્‍તિ મંત્રાલય શ્રી સી.આર.પાટીલના વરદ હસ્‍તે તથા રાજ્‍યકક્ષા મંત્રીશ્રી પ્રાથમિક, માધ્‍યમિક અને પ્રોઢ શિક્ષણ, ઉચ્‍ચ શિક્ષણ અને સંસદીય બાબતો, ગુજરાત સરકારના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા સહિત મહાનુભાવોની ઉપસ્‍થિતીમાં યોજાનાર છે. આ કાર્યક્રમ આજે તા.25/10/2024 ને શુક્રવારના રોજ, સવારે 9:00 કલાકે, સરદાર ચોક, ધ.ના. ભાવસાર કુમાર શાળા પાસે, ગણદેવી ખાતે યોજાશે.

Related posts

પ્રવાસનમંત્રી પૂર્ણેશ મોદીના હસ્‍‍તે પારનેરા ડુંગર ખાતે રૂ.૧.૪૬ કરોડના ખર્ચે વિકસાવાયેલી સુવિધાઓનું લોકાર્પણ કરાયું

vartmanpravah

કપરાડાના હુડા આંબાપાડા ગામે બે બાઈક સામસામે ધડાકાભેર ભટકાતા બાઈક પાછળ બેઠેલી મહિલાનું મોત

vartmanpravah

વાંસદા તાલુકામાંથી પસાર થતાં વાપી-શામળાજી રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ-56 ઉપર સ્‍લેબ ડ્રેઈન તૂટી જતા હાઈવે બંધ કરાયો

vartmanpravah

ચીખલી તાલુકામાં રૂા.495 લાખના ખર્ચે નિર્મિત થનાર ગ્રામીણ રસ્‍તાઓનું ખાતમુહૂર્ત કરતા આદિવાસી વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ

vartmanpravah

દાનહઃ આમલી 66કેવી રોડ પર ટેમ્‍પો સાથે ટકરાયેલી કારના ચાલકને ઈજા

vartmanpravah

સરોધીમાં બાઈક ચાલક પર દીપડાનો હુમલો: બાઈક ચાલક અને ભત્રીજી ઘાયલ, બે નો બચાવ

vartmanpravah

Leave a Comment