October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી વોર્ડ નં.8માં મહાકાળી સાર્વજનિક મહોત્‍સવનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વાપી વોર્ડ નંબર (8)માં માઁ મહાકાળી સાર્વજનિક મહોત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં વાપીશહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વરુણસિંહ ઠાકુર, વાપી નગર પાલિકાના વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલ, મહેશભાઈ શાહ, પ્રદીપભાઈ શાહ હાજરી આપીને આરતીનો લાભ લીધું અને ફુલનો બુકે આપી સ્‍વાગત કરવામાં આવ્‍યુ હતું. આવતીકાલે તા.05/11/2024 મંગળવારના રોજ મહાપ્રસાદનું આયોજન વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજન થાય તેવું જાહેર કરવામાં આવ્‍યું હતું.

Related posts

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને શ્રી સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા હિન્‍દી દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડમાં ટ્રાફિક અડચણરૂપ લારીગલ્લા પાલિકાએ હટાવ્‍યા

vartmanpravah

વાપી જીઆઈડીસી ફર્સ્‍ટ ફેઈઝમાં આવેલ ડાઈંગ કંપની દ્વારા ગ્રીન સ્‍પેસ પર કબજો કરી પાર્કિંગ ઉભું કરી નાખ્‍યું

vartmanpravah

તુંબના નાભ પેટ્રોલ પંપ પરપાણીના મિશ્રણ વાળું પેટ્રોલ ભરાતા વાહનો ખોટકાયા

vartmanpravah

સેલવાસ પંચાયત માર્કેટના વેપારીઓની સમસ્‍યાનું સમાધાન કરતા ન.પા. ચીફ ઓફિસર

vartmanpravah

મહારાષ્‍ટ્રમાં ફૂટબોલ રમવા જઈ રહેલા દાનહના ખેલાડીઓનો ટેમ્‍પો ફૂરઝા ગામ નજીક પલ્‍ટી જતાં 9થી વધુ યુવાનો ઈજાગ્રસ્‍ત

vartmanpravah

Leave a Comment