(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.13: આજરોજ ભારત રત્ન બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની જન્મ જયંતી હોય ગુજરાત સરકારના બે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ (નાણાં, ઊર્જા, અને પેટ્રોકેમિકલ્સ. ગુજરાત સરકાર), રાઘવજીભાઈ પટેલ (કળષિ, પશુપાલન,ગૌસંવર્ધન, મત્સયૌધોગ.) ઉપસ્થિત રહી પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલ તથા ભાજપ શહેર તાલુકાના ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ સાથે મળી પારડી પોલીસ સ્ટેશનની સામે આવેલ બાગમાં ભારત રત્ન બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની મૂર્તિની પૂજા કરી તેમની જન્મજયંતિ ઉજવણીની કરાશે.