December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

નોકરી પર જાઉં છું એમ કહી સેલવાથી 19 વર્ષીય યુવતિ ગુમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11: સેલવાસના દયાત ફળિયા વિસ્‍તારમાં રહેતી યુવતી નોકરી પર જાઉં છું એમ કહી ઘરેથી નીકળી હતી જે ઘરે પરત ના આવતા એના પિતાએ દીકરી ગુમ થઇ હોવાની ફરિયાદ સેલવાસ પોલીસ સ્‍ટેશનમા નોંધાવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર વેદિકા નારાયણ પાટીલ (ઉ.વ.19) રહેવાસી સારથી એસ્‍ટેટ, દયાત ફળિયાની સામે, સેલવાસ. મૂળ રહેવાસી ઘરણગાંવ, જલગાવ જે પોતાના ઘરેથી નીકળી આમલી ફુવારા નજીક આવેલ ગનુ આર્ટ્‍સ શોપમાં નોકરી પર જાઉં છું એમ કહીં નીકળેલ જે સાંજે નોકરી પરથી ઘરે ના આવતા પરિવારના સભ્‍યોએ તપાસ કરતા વેદિકા ગનુ આર્ટ્‍સ શોપમાં નોકરી પર પણ ગયેલ ના હતી જેથી એમના સગાસંબંધી અને મિત્રોને ત્‍યાં તપાસ કરેલ પણ મળી આવેલ નહિ. આ યુવતી અંગે કોઈને કંઈપણ જાણકારી મળે તો સેલવાસ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવા જણાવાયુ છે.

Related posts

ચીખલી બસ સ્‍ટેન્‍ડમાં હોર્ડિંગ ગમે ત્‍યારે તૂટી પડે તેવી સ્‍થિતિમાં! : કોઈ જાનહાની થાય તે પૂર્વે એસટી તંત્ર સાવચેતીના પગલા ભરે તે જરૂરી

vartmanpravah

સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પ્‍લેસમેન્‍ટ સેલ દ્વારા વિદ્યાર્થીઓને ઈન્‍ટરવ્‍યુની તૈયારી હેતુ ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

vartmanpravah

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 2004ની લોકસભા ચૂંટણીમાં ડાહ્યાભાઈ પટેલ બીજી ટર્મ માટે ચૂંટાતા દમણ-દીવમાં કોંગ્રેસની દાદાગીરી અને ભાઈગીરીની થયેલી શરૂઆત

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકર અને પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ સહિત 7 પાસે અધધ.. જમીન..!

vartmanpravah

શનિવારે દાદરા નગર હવેલીમા ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

ચીખલી તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ડેપ્‍યુટી સરપંચોની ચૂંટણી યોજાઈ

vartmanpravah

Leave a Comment