April 26, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

છેલ્લાં પાંચેક મહિનાથી પરિશ્રમ કરી મૂર્તિકારો ગણેશજીની મૂર્તિઓને સજાવટમાં આખરી ઓપ આપી રહ્યાછે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીલખી(વંકાલ),તા.23: કોરોના મહામારીનાં પગલે છેલ્લાં બે વર્ષથી ગણેશભક્‍તો મહોત્‍સવની ઉજવણી ઉજવી શક્‍યા ન હતા પરંતુ આ વર્ષે કોરોના નિયંત્રણમાં હોવાથી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવતા શ્રીજી ભક્‍તોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો જેને લઈને જિલ્લાભરમાં મૂર્તિકારો દ્વારા ગણેશજીની મૂર્તિ બનાવીને તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
જ્‍યારે હવે કોરોના નિયંત્રણમાં હોવાથી શ્રીજી ભક્‍તો દ્વારા આ વર્ષે શ્રીજી ભક્‍તોમાં ઉત્‍સુકતા સાથે ઉજવણીમાં જોડાયા જ્‍યારે જિલ્લાના ચીખલી, ગણદેવી સહિત ખેરગામ તાલુકાના ગામડાંઓમાં અને શહેરોમાં ગણેશ ઉત્‍સવને લઈને મંડળો દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી રહી છે જેમ જેમ ગણેશ ચતુર્થીની તારીખ નજીક આવી રહી તેમ તેમ મૂર્તિકારો દ્વારા ગણેશજીની મૂર્તિઓને આખરી ઓપ આપી દેવામાં આવી રહ્યો છે.

Related posts

વાપીમાં ગ્રોથ ક્રાફટ ટ્રેનિંગ સોલ્‍યુસન તાલીમ સુવિધા કેન્‍દ્રનો પ્રારંભ

vartmanpravah

મોપેડ સવાર દંપતીને પારડી સર્વિસ રોડ પર નડેલો અકસ્માતઃ પત્નીનું કરુણ મોત, પતિનો ચમત્કારિક બચાવ

vartmanpravah

દીવ-વણાંકબારાની મહિલાઓને પુરુષ સમોવડી બનાવવા જિ.પં. પ્રમુખ અમૃતાબેન બામણિયાએ શરૂ કરેલી પહેલ

vartmanpravah

વલસાડ જિલ્લાની પ બેઠક પર ઉમેદવારી પત્ર ચકાસણીની પ્રક્રિયામાં 38 ફોર્મ મંજૂર, 21 રદ્‌

vartmanpravah

વિટામીન બી અને સી થી ભરપુર બાગાયત ખાતાની સરગવાની સિંગની ખેતીમાં સહાયનો લાભ લેવા અનુરોધ

vartmanpravah

પારડી બાર એસોસિએશન દ્વારા વકીલ મંડળોની રચના

vartmanpravah

Leave a Comment