October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નાની દમણના રાજીવ ગાંધી સેતૂની બાજુમાં આવેલ ખુલ્લી જગ્‍યામાં ચગાવાતા પતંગોથી પ્રાણઘાતક અકસ્‍માતો સર્જાવાની ભીતિ

બે દિવસ પહેલાં પતંગની દોરીથી બ્રિજ ઉપર એક મહિલાનો હાથ કપાવાની પણ ઘટના નોંધાઈ હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05: બે દિવસ પહેલાં નાની દમણના રાજીવ ગાંધી સેતૂ ઉપરથી જઈ રહેલ એક મહિલાનો હાથ પતંગની દોરીના કારણે કપાવાની ઘટના બની હતી. ગયા વર્ષે પણ પતંગની દોરીના કારણે ઘણાં પ્રાણઘાતક અકસ્‍માતો સર્જાતા રહી ગયા હતા.
દમણના રાજીવ ગાંધી સેતૂની બાજુમાં આવેલ ખુલ્લી જગ્‍યામાં ચગાવવામાં આવતી પતંગોના કારણે પુલ ઉપરથી જતા ખાસકરીને બાઈકસવારો અને રાહદારીઓ પતંગની દોરીના અડફેટમાં આવવાની સંભાવના રહે છે. તેથી ખારીવાડ વિસ્‍તારમાં આવેલ ખુલ્લી જગ્‍યા અને બંધ ગટર ઉપર ચગાવવામાં આવતી પતંગો ઉપર પ્રતિબંધ મુકવાની ખાસ જરૂરિયાત છે. જો આ પતંગ ચગાવવાની પ્રવૃત્તિ બંધ નહીં કરાઈ તો આવતા દિવસોમાં રાજીવ ગાંધી સેતૂ ઉપર અકસ્‍માતની પરંપરા સર્જાવાની ભીતિ વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ દીવ કાર્યાલયની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

આજે સેલવાસ રીંગરોડ-ઉલટન ખાતે હિન્‍દુસ્‍તાન પેટ્રોલિયમના ક્રિષ્‍ણા પેટ્રોલિયમનું ઉદ્‌ઘાટન

vartmanpravah

બરોડા આરસેટી દ્વારા શાકભાજી નર્સરી સંચાલન અને ખેતી અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી હાઈવે પર રૂા.11.48 લાખનો દારૂનો જથ્‍થો ભરેલા કન્‍ટેનર સાથે ચાલક ઝડપાયો

vartmanpravah

મતદાન જાગૃતિ માટે વલસાડમાં શિક્ષકો દ્વારા બાઈક રેલી નિકળી

vartmanpravah

શ્રી શ્‍યામ સેવા સમિતિના નામે પારડી તાલુકામાંથી પશુપાલક ખેડૂતોને છેતરી 8 થી 10 લાખ રૂપિયા પડાવનારો ચિટર પકડાયો

vartmanpravah

Leave a Comment