October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સોલધરા ગામે માતાએ પૈસા ન આપતા પુત્રએ મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.10: ચીખલી તાલુકાના સોલધરા ગામના સડક ફળીયા ખાતે રહેતી જસુબેન અમ્રતભાઈ પટેલ (ઉ.વ-65) જે સોમવારના બપોરના સમયે ઘરે હોય દરમ્‍યાન પુત્ર જીગર અમ્રતભાઈ પટેલ (રહે.સડક ફળીયા સોલધરા તા.ચીખલી જી.નવસારી) આવી રૂપિયાની માંગણી કરતા જસુબેને અગાઉ આપેલ રૂપિયાનો હિસાબ માંગતા ઉશ્‍કેરાઈ ગયેલ પુત્ર એ ગમેતેમ ગાળો બોલી માતાને ધક્કો મારી નીચે પાડી દઇ માર માર્યા બાદ હાથમાં રહેલ દસ્‍તો મારી દેતા વધુ મારથી બચાવવાઆવેલ પુત્રીને પણ ઝપાઝપી દરમ્‍યાન મંગળસૂત્ર તોડી નુકશાન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી જતા બનાવ અંગેની ફરિયાદ જસુબેન અમ્રતભાઈ પટેલે આપતા પોલીસે જીગર અમ્રતભાઈ પટેલ સામે ગુનો નોંધી વધુ તપાસ મહિલા હે.કો-જીનલબેન ગણપતભાઈ પટેલ કરી રહ્યા છે.

Related posts

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસે ધરમપુર-કપરાડા તાલુકાના મહિલા લાભાર્થીઓ માટે નવતર પ્રયોગ ‘વનિતા’ વિશેષ

vartmanpravah

પારડીમાં મંડપમાંથી કેરીની ચોરી: ગરીબ બહેનોએ વર્ષભરની કમાણી ગુમાવી

vartmanpravah

વાપીમાં ટ્રક ડ્રાઈવરો હડતાલ ઉપર : નવા કાયદાનો વિરોધ કરી સુત્રોચ્‍ચાર કરી પુતળુ સળગાવ્‍યું

vartmanpravah

દાનહ સંસદીય બેઠક માટે ઈલેક્‍શન એક્‍સ્‍પેન્‍ડિચર ઓબ્‍ઝર્વર તરીકે વી. રમન્‍ધા રેડ્ડીની ભારતના ચૂંટણી પંચે કરેલી નિયુક્‍તિ

vartmanpravah

ઠંડીમાં મીઠી નિંદર માણી રહેલાને વળ્‍યો પરસેવો: પારડી તાલુકા તથા શહેરી વિસ્‍તારમાં વિજીલન્‍સના દરોડા

vartmanpravah

ખેરગામ પોલીસે રૂમલાથી સિમેન્ટના બ્લોકની આડમાં ટ્રેક્ટરમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

vartmanpravah

Leave a Comment