Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

આજે દાનહ બેઠક ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકર હજારો કાર્યકર્તા અને ટેકેદારો સાથે પોતાનું ઉમેદવારી પત્રક ભરશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલી બેઠકના ભાજપના ઉમેદવાર શ્રીમતી કલાબેન ડેલકર આવતીકાલે પોતાના વિશાળ ટેકેદારો અને કાર્યકર્તાઓ સાથે ઉમેદવારી પત્રક ભરવાના હોવાનું પ્રદેશ ભાજપની યાદીમાં જણાવાયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આવતી કાલે સવારે 10 વાગ્‍યે અટલ ભવન સેલવાસથી સભા અને ઉમેદવારી પત્રક ભરવા માટે પગપાળા રોડ શો કરવામાં આવશે. જેમાં હજારોની સંખ્‍યામાં કાર્યકરો ઉપસ્‍થિત રહેશે એવી અપેક્ષા વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

દીવના કલેકટર સલોની રાય ની બદલી થતા વિદાય સમારોહ અને નવ નિયુક્‍ત કલેકટર ફરમાન બ્રહ્માનું સ્‍વાગત સમારોહ યોજાયો

vartmanpravah

સુશાસન સપ્તાહ અંતર્ગત : દમણ જિલ્લા પ્રશાસન દ્વારા ભીમપોર ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીઃ ખેડૂતોને સતર્ક રહેવા સૂચન કરાયું

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 30 વર્ષમાં કયા આદિવાસી પરિવારે અબજો રૂપિયાની સંપત્તિ ભેગી કરી છે ?

vartmanpravah

વલસાડ કસ્‍તુરબા હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન મહિલાનું મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્‍યો

vartmanpravah

ધરમપુર તાલુકાની શાળાકીય રમતોત્‍સવમાં નાની વહીયાળ હાઈસ્‍કૂલનો ડંકો

vartmanpravah

Leave a Comment