January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં નરાધમ બાપે સગીર દિકરી સાથે અડપલા કર્યા : નિર્લજ્જ બાપની ધરપકડ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: ધરમપુરમાં સમાજને શર્માસાર કરતી ઘૃણાસ્‍પદ ઘટના ઘટી છે. નરાધમ બાપે સગીર દિકરી સાથે અડપલા કરતો મામલો પોલીસ સુધી પહોંચતા પોલીસે નાલાયક બાપની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો છે.
કલીયુગથી પણ એક ડગલું આગળ સમગ્ર ભદ્ર સમાજને હચમચાવી દેનારી કલંકીત ઘટના ઘટી છે. ઘરમાં નાલાયકબાપે સગી સગીર વયની પૂત્રી સાથે અડપલા કરતો હતો તેની જાણ પૂત્રીએ માતાને કરતા સગર્ભા માતાએ ધરમપુર પોલીસ સ્‍ટેશનમાં પતિ વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાની નોંધ લઈ પોલીસે તુરત જ નરાધમ બાપની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો. ઘટનાના ઘેરા પ્રત્‍યાઘાત ધરમપુર વિસ્‍તારમાં પડયા હતા.

Related posts

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘વિશ્વ આત્‍મહત્‍યા નિવારણ દિવસ” ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah

કચીગામ ખાતે ભીખીમાતા અને દૂધીમાતા મંદિરના ત્રીજા પાટોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસ નગરપાલિકાને ડેંગ્‍યુ-મેલેરિયાના ફેલાવાને નિયંત્રણમાં રાખવા મળેલી સફળતા

vartmanpravah

‘જળવાયું પરિવર્તન અને ભૂમિ બચાવો’ના સંદેશ સાથે નીકળેલા 17 વર્ષના યુવાનનું સેલવાસમાં આગમન

vartmanpravah

દાનહના ખાનવેલમાં લોકોના પ્રચંડ ઉત્‍સાહ, ઉમંગ અને હાજરી સાથે 77મા સ્‍વતંત્રતા દિવસની ઉજવણી સંપન્ન

vartmanpravah

પારડી નજીકથી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરનારને ચાર વર્ષે ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

Leave a Comment