April 27, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ શ્રી કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા રક્‍તદાન કેમ્‍પ અને મેડિકલ કેમ્‍પનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26
સેલવાસ શ્રી કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા રામેશ્વર મંદિર રોડ લવાછા ખાતે કોરોના કાળ દરમ્‍યાન સદગત થયેલ મહાત્‍માઓના સ્‍મરણાર્થે ઓએચસી તેમજ કોરોના વોરિયર્સના સહયોગ સાથે રક્‍તદાન અને મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામા આવ્‍યુ હતુ.
કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટય કરી કરવામા આવ્‍યો હતો. આ કેમ્‍પમાં 145યુનિટ રક્‍ત એકત્ર થયું હતું.મેડિકલ કેમ્‍પમાં પણ સમાજના લોકોએ લાભ લીધો હતો.
આ કેમ્‍પમાં મુંબઈથી ખાસ પદાધિકારીઓ ઉપસ્‍થીત રહ્યા હતા. આ શિબિરમાં ઇન્‍ડીયન રેડક્રોસ સોસાયટીની ટીમ વલસાડ રક્‍તદાનની ટીમ ભાનુશાલી સમાજના 48 ડોકટરોએ સેવા આપી હતી. શ્રી ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા કેમ્‍પને સફળ બનાવવા સહયોગ આપ્‍યો હતો.

Related posts

દાનહના માંદોની ગ્રા.પં.ના પટેલપાડા અને આંબેચીમાળ ગામમાં વિકટ બનેલી પાણીની સમસ્‍યાઃ ગામની બહેનોએ જિલ્લા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

સૌરાષ્‍ટ્રના માછીમારો 12 નોટિકલ માઈલની અંદર આવી માછીમારી કરતા હોવાથી વલસાડ કાંઠા વિસ્‍તારના 10 ગામોના માછીમારોએ 700 જેટલી બોટ બંધ રાખી વિરોધ નોંધાવ્‍યોઃ 2 હજાર માછીમારો એકઠા થયા

vartmanpravah

સેલવાસ સ્‍ટેડિયમ ગ્રાઉન્‍ડ ખાતે જીપીએલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

આજે દમણવાડા ગ્રામ પંચાયત અને મહર્ષિ દયાનંદ ફાઉન્‍ડેશનના ઉપક્રમે મોટી દમણના આદિવાસી સંસ્‍કૃતિ ભવન ખાતે કારકિર્દી માર્ગદર્શન શિબિર યોજાશે

vartmanpravah

વાપીમાં સ્‍કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ માટે સ્‍ટાર્ટઅપ સ્‍ટાર સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપી જનસેવા હોસ્પિટલમાં કેથલેબ વિભાગ સેવાનું શનિવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉદ્ઘાટન કરશે

vartmanpravah

Leave a Comment