September 1, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડ રેલવે સ્‍ટેશને ટ્રેનમાં સુરતના જવેલર્સ પરિવારનું 2.07 લાખનું પાકીટ ચોરાયું

વલસાડ જી.આર.પી.એ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી : પરિવાર મુંબઈથી સુરત ટ્રેનમાં જતો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31
મુંબઈથી સુરત સિકદરાબાદ-રાજકોટટ્રેનમાં સુરત જવા નિકળેલ જવેલર્સ પરિવારનું વલસાડ સ્‍ટેશને રૂા.ર.07 લાખની મત્તા ભરેલ પાકીટ ચોરાઈ જતા જી.આર.પી.માં ફરિયાદ નોંધાવી હતી.
સુરત બોમ્‍બે માર્કેટ જવેલર્સનો વ્‍યવસાય કરતા સુરજ કોચનજી બાફના પરિવાર સાથે મુંબઈથી સિંકદરાબાદ-રાજકોટ ટ્રેનમાં નિકળ્‍યા હતા. વલસાડ સ્‍ટેશને સીટ નં. પર(બાવન) ઉપર રાખેલ પાકિટ કોઈ ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયાની જાણ બાફના પરિવારને થઈ હતી. પાકિટમાં રોકડા રૂપિયા, સોનાનું બ્રેસલેટ, એ.ટી.એમ. કાર્ડ મળી રૂા.ર.07 લાખની મત્તા હતી. સુરત સ્‍ટેશન ફરિયાદ નોંધાવેલ તે ફરિયાદ વલસાડ જી.આર.પી.ને. ટ્રાન્‍સફર કરવામાં આવતા વધુ તપાસ હાથ ધરાઈ હતી.

Related posts

ચીખલી હાઈવે પર એસટી બસ અને કાર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

સરીગામ જીપીસીપી અધિકારી સામે નવી મુસીબત

vartmanpravah

જીવનદીપ હેલ્‍થ એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત ચાઈલ્‍ડ લાઈન સર્વિસ ‘‘1098” દીવ દ્વારા એક્‍સિસ બેન્‍ક ખાતે બાળ જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ગાંધીનગરમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સિંગાપોરના ડે.વડાપ્રધાન વચ્‍ચે ફિનટેક કો.ઓપ માટે કરાર થયા

vartmanpravah

વલવાડા સાંઈબાબા મંદિર પરિસરમાં મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા પ દિવસીય નિઃશુલ્‍ક યોગ શિબિર યોજાઈ

vartmanpravah

ચીખલીના વંકાલમાં ક્રિસમસની ઉજવણીની આડમાં ધર્માંતરણ થઈ રહ્યાની ઉઠેલી બૂમ

vartmanpravah

Leave a Comment