October 10, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ-નરોલી ગામે ચાલીમા આગ લાગતા દોડધામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10
દાદરા નગર હવેલીના નરોલી ગામે કનાડી ફાટક નજીક નવા કુવા ફળીયા હરીશભાઈની ચાલીમાં રહેતા રામક્રિપાલ જેઓ ખાવાનું બનાવવા માટે જેવો ગેસ ચાલુ કર્યો તેવો જ સિલિન્‍ડરમાંથી ગેસ લીકેજ થવાને કારણે આગ પકડી લીધી હતી.
આ ઘટના જોતા આજુબાજુના લોકો પણ દોડી આવ્‍યા હતા અને સળગતો સિલિન્‍ડરને રૂમમાંથી બહાર ખુલ્લી જગ્‍યામા ફેંકી દીધો હતો. આ આગને કારણે ઘરવખરીનો સામાન બળી ગયો હતો.આ ઘટનાની જાણ થતા ફાયરવિભાગની ટીમ પણ પહોંચી ગઈ હતી. આ ઘટનામાં ઈજા કે કોઈપણ પ્રકારની જાનહાનીની થઈ નથી.

Related posts

દાનહ વન વિભાગ દ્વારા ઉમરકુઇના બેહરૂન પાડામાં ‘લાઈફ સ્‍ટાઇલ ફોર ધ એન્‍વાયરોમેન્‍ટ’ પહેલ અંતર્ગત જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

ભારતીય ડેડલિફટ ફેડરેશન દ્વારા ડોકમરડી ખાતે ડેડલિફટ ચેમ્‍પિયનશિપ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સાયલી ગામમાં પી.ટી.એસ. નજીક દીપડો દેખાતા પાંજરું ગોઠવવામાં આવ્‍યું

vartmanpravah

મોટી દમણના જંપોર ખાતે જ્ઞાનધારા શિક્ષા પ્રચારક પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું

vartmanpravah

ચીખલીના ચીમલા ગામે જેસપોરના જમીન દલાલને માર મારી ધમકી આપનારાઓને પોલીસે વરઘોડો કાઢી હાઈવે બ્રિજ નીચે કરાવેલી ઉઠક-બેઠક

vartmanpravah

‘આયુષ્‍યમાન ભવઃ’ અભિયાન અંતર્ગત દાનહના સુરંગી પંચાયતમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

Leave a Comment