October 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સુરતમાં યોજાયેલી ઈન્‍ડિયાસ ટોપ મોડલ સીઝન 3 માં વલસાડની સોનાલી સિંગᅠપ્રથમ નંબરે વિજેતાᅠ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: બી.એડ.ના ત્રીજા વર્ષમાં અભ્‍યાસ કરતીᅠએકᅠસામાન્‍ય પરિવારની 21 વર્ષીય યુવતીએ સુરતમાં યોજાયેલીᅠઈન્‍ડિયાᅠટોપ મોડલ સીઝન-3 માંᅠપ્રથમ વિજેતા બની પરિવાર, સમાજ તેમજ વલસાડ જિલ્લાનું નામ રોશન કરતા યોજાયેલા સન્‍માન સમારંભમાં વલસાડના ધારાસભ્‍ય અને પારડી સાંઢપોરᅠગામના ભાજપᅠઅગ્રણીના હસ્‍તે સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
વલસાડ શહેરના મોગરાવાડીમાંᅠપ્રમોદ સિંહ રાજપુત રહે છે અને ડેરીમાં દૂધ-દહીંનોᅠધંધો કરે છે. તો માતા હાઉસવાઈફ છે. તેમની દીકરી સોનાલી સિંગ રાજપુત ઉં.વ.21 જેઓ બી.એડ.ના ત્રીજા વર્ષમાં અભ્‍યાસ કરે છે. તાજેતરમાં સુરતમાં આકાશ મિતલ ગ્રુપ દ્વારા યોજાયેલી ઈન્‍ડિયાસ ટોપ મોડલ સીઝન-3 માં સોનાલી સિંગ રાજપુતે ભાગ લીધો હતો. જેમાં સોનાલી સિંગ રાજપુત પ્રથમᅠનંબર મેળવી તેણે પરિવાર, સમાજ અને સમગ્ર જિલ્લાનું નામ રોશન કરતા વલસાડના મોરારજી દેસાઈ ઓડિટોરિયમ હોલમાં રાખવામાંઆવેલા સન્‍માન સમારંભમાં વલસાડના ધારાસભ્‍ય ભરતભાઈ પટેલ અને પારડી સાંઢપોર ગામના ભાજપી અગ્રણી શશી યાદવના હસ્‍તે તેમનું સન્‍માન કરવામાં આવ્‍યં હતું.

Related posts

દમણ જિલ્લામાં આજે ફરી સ્‍વચ્‍છતા દિવસ ઉજવાશે : આદતોને બદલવાના અભિયાને પકડેલી ગતિ

vartmanpravah

ચીખલીના બામણવેલમાં જીપીસીબી અને જિલ્લા ક્‍વોરી એસોસિએશનના સંયુક્‍ત ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

નવસારી જિલ્લામાં કોરોના પોઝિટીવના 211 કેસ નોંધાયા : 1076 ઍકટિવ કેસ

vartmanpravah

વાપી નોટિફાઈડના કર્મચારીનું દમણમાં હાર્ટએટેકથી મોત

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈઃ કારોબારી અને ન્‍યાય સમિતિઓની અધ્‍યક્ષોની વરણી કરાઈ

vartmanpravah

વાપીમાં ફાયર-ડે ની ઉજવણી : શહિદોને શ્રધ્‍ધાંજલી સાથે વીર યોધ્‍ધાઓનું સન્‍માન કરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment