Vartman Pravah
Breaking Newsદીવ

દીવ રેલ્‍વે બુકિંગ ઓફિસ ફરી કાર્યરત થઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
દીવ, તા.17
દીવ રેલ્‍વે બુકિંગ ઓફિસ જેટી ઉપર હતી.પાંચ માસ પહેલા આ કચેરીની છતને નુકસાન થતા અત્‍યાર સુધી કચેરી બંધ હતી. હવે રેલ્‍વે બુકિંગ ઓફિસ જુની મામલતદાર કચેરીમાં એક્‍સાઈઝ ઓફિસની નીચેકાર્યરત થતા લોકોમાં ખુશી થઈ માસથી વધુ દીવની જનતાને ખુશી થઈ પાંચ માસથી દીવની જનતાને મોટી પરેશાની સહન કરવા પડવાની ફરજ પડી હતી.

Related posts

દમણમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમથી નીકળી

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત ખાતે રાત્રી ચૌપાલ અને બાયો ડિગ્રેડેબલ અંગે બેઠક યોજાઈ

vartmanpravah

મહેસૂલી વિભાગને લગતા પ્રજાજનોના પ્રશ્નોના સ્થળ ઉપર નિકાલ માટે નવસારીથી  “મહેસૂલી મેળા”નો શુભારંભ કરાવતા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

vartmanpravah

તા. ૧૬મી માર્ચથી ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને રસીકરણની શરૂઆત કરાશે

vartmanpravah

પારડી ગોયમામાં સૂચિત પાવર સ્‍ટેશનના વિરોધમાં વાંસદાના ધારાસભ્‍યના ગામમાં ધામા

vartmanpravah

દમણ પોલીસે દાભેલની એક ચાલમાં છાપો મારી ગાંજા સાથે એક વ્‍યક્‍તિની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment