October 16, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ-નરોલી ગામે કાનૂની શિબિરનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24
દાદરા નગર હવેલી રાજ્‍ય વિધિક સેવા પ્રાધિકરણ જિલ્લા ન્‍યાયાલય સેલવાસ દ્વારા સમગ્ર ભારત જાગળતિ અભિયાન અંતર્ગત નરોલી ગામે મફત કાનૂની સેવાઓ અંગે શિબિરનું આયોજન કરવામા આવ્‍યું હતું.
જેમાં સરકારની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપવામા આવી હતી. આ સાથે નાગરિકને લાગતા વિવિધ કાયદાઓસ્ત્રીઓ અને બાળકોને લગતા કાયદાઓ અંગે જાણકારી આપવામા આવી હતી.
શિબિરમાં ડીસ્‍ટ્રીકટ સિવિલ કોર્ટના જજ, બાર એસોસિએશનના સભ્‍યો, આંગણવાડીની બહેનો શાળાના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્‍યામા ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ઘરફોડ ચોરીના બે રીઢા ગુનેગારોને ઝડપી પાડતી ખેરગામ પોલીસ

vartmanpravah

સેલવાસથી મિત્રોસાથે ફરવા નીકળેલ તરૂણ ગુમ

vartmanpravah

ચીખલીમાં સતાધારી પક્ષના નેતાઓ સાથે સંકલન રાખવામાં નિષ્‍ફળ પીઆઈ-ચૌધરીની દસ મહિનાના ટૂંકા ગાળામાં જ બદલી

vartmanpravah

દાનહ-સામરવરણી પંચાયત ખાતે ઓર્ગેનિક ખાતર અંગે જાણકારી અપાઈ

vartmanpravah

મંત્રી મુકેશભાઈ પટેલના હસ્‍તે વાંસદા નેશનલ પાર્કમાં ‘‘વન્‍ય પ્રાણી સારવાર કેન્‍દ્ર”નું લોકાર્પણ કરાયું

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી દમણ મુલાકાતઃ કાઉન્‍ટ ડાઉન-6 દિવસ બાકી= દેવકા રોડ ઉપર બેરિકેડ લગાવવાનો પ્રારંભઃ લોકોનો જુસ્‍સો સાતમા આસમાને

vartmanpravah

Leave a Comment