Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસની એક સંસ્‍થાએ 9 લાખના ખર્ચે તૈયાર કરાયેલ મોક્ષ રથ સેવા શરૂ કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28
સેલવાસની એક સંસ્‍થાએ 9 લાખના ખર્ચે તૈયાર કરાયેલ મોક્ષ રથ સેવા શરૂ કરી છે સ્‍વતંત્ર સેનાનીના દોહિત્રએ 4 લાખનો ટેમ્‍પો સંસ્‍થાને દાન કર્યું છે
સેલવાસમાં ‘એક નઈ પહેલ આપ કે સાથ’ નામની સંસ્‍થા પ્રદેશના આગેવાનો તેમજ રાજકીય નેતાઓના જન્‍મ દિવસે વળક્ષા રોપણ કરે છે તેમજ એમ્‍બ્‍યુલન્‍સ સેવા આપે છે. આજે સ્‍વતંત્ર સેનાની શ્રી ભીખુભાઈ પંડ્‍યાના દોહિત્ર (પુત્રીના પુત્ર) શ્રી નીરજ યાદવ તેમજ એમના પરિવારે 4 લાખ રૂપિયાની કિંમતનો ટેમ્‍પો મોક્ષ રથ માટે આપ્‍યો હતો.
સંસ્‍થાએ બીજા 5 લાખનો ખર્ચ કરી કુલ 9 લાખના ખર્ચે તૈયાર મોક્ષ રથ લોક સેવા માટે આજે શરૂ કરી છે. કોવિડના સમયે આ સંસ્‍થાએ નિઃશુલ્‍ક સેવા પ્રદાન કરી હતી તેમજ સામાજિક અનેક કાર્યક્રમો સંસ્‍થા કરતી રહે છે.

Related posts

વાપી જુના ફાટક પાસે રેલવે અંડરપાસની કામગીરી પુરઝડપમાં : નજીકના સમયમાં કાર્યરત થઈ જવાની વકી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આગમનને વધાવવા તૈયારીને અપાઈ રહેલો આખરી ઓપ

vartmanpravah

સરદાર ભિલાડવાલા બેંકની 35 વર્ષથી ચાલતી દૈનિક કલેક્‍શન યોજના બંધ થવાને આરે

vartmanpravah

દમણ શહેરના પાંચ યુવાનોએ ભાજપમાં કરેલો પ્રવેશ

vartmanpravah

દમણના કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશનમાં યોજાયો ‘ટ્રૂપ્‍સ ગેટ ટુ ગેધર’ કાર્યક્રમઃ મરવડ ગ્રા.પં.ના ઉપ સરપંચ સતિષભાઈ પટેલની રહેલી વિશેષ ઉપસ્‍થિતિ

vartmanpravah

આજથી ધોરણ 10 અને 12ના ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ: દાનહમાં પરીક્ષા કેન્‍દ્રો નજીકની ઝેરોક્ષની દુકાનો/સેન્‍ટરો બંધ રાખવા જિલ્લા મેજીસ્‍ટ્રેટ ભાનુ પ્રભાનો આદેશ

vartmanpravah

Leave a Comment