September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ભક્‍તિસેતુ હવેલી દ્વારા રામકથા સપ્તાહનું આયોજન

હવેલીના પ.પૂ.પાદ 108 શ્રીગોવિંદરાયના માર્ગદર્શન હેઠળ આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: વાપી છરવાડા રોડ નજીક આવેલ ભક્‍તિસેતુ હવેલી દ્વારા રામકથા સપ્તાહનું આયોજન કરવામાં આવ્‍યું છે. તા.25 એપ્રિલથી શરૂ થયેલી સપ્તાહ 3 મે સુધી ચાલનાર છે. દરરોજ હજારો ભાવિકો દરરોજ રામકથા સપ્તાહનો લાભ લઈ રહ્યા છે.
ભક્‍તિસેતુ હવેલીના પ.પૂ.પાદ-108 શ્રી ગોવિંદરાયના માર્ગદર્શન હેઠળ સપ્તાહ યોજાઈ છે. વ્‍યાસપીઠ ઉપર શાષાી આચાર્ય મનીષકૃષ્‍ણ ચતુર્વેદ મથુરા બીરાજમાન થઈને કથા રસપાન કરાવી રહ્યા છે. શ્રી રામકથા બપોરે 3 થી સાંજે 7 વાગ્‍યા દરમિયાન ચાલે છે. કથાના 5મા દિવસે લોકો મોટી સંખ્‍યામાં ઉમટયા હતા. ગુજરાતને જાણીતા હાસ્‍ય કલાકાર પદ્મશ્રી ડો.જગદિશ ત્રિવેદીનો રામદરબારમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્‍યામાં ભાવિકો ઉપસ્‍થિત રહી મનોરંજન માણ્‍યું હતું.

Related posts

સોળસુબા પંચાયતનું બજાર પ્રકરણમાં ગુનો દાખલ

vartmanpravah

વાપીમાં ભાજપ દ્વારા વલસાડ જિલ્લાના સપૂત પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈની જન્‍મ જયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

નરોલીમાં નવનિર્મિત બીલ્‍ડીંગ પર કામદારનું પડી જતા મોત

vartmanpravah

દાનહના વાસોણા લાયન સફારીમાં હવે ફરી સંભળાશે સિંહ-સિંહણની દહાડઃ 6ઠ્ઠી જાન્‍યુ.થી પ્રવાસીઓને મળશે લ્‍હાવો

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સહયોગથી સેલવાસમાં ‘ભારતીય જન ઔષધિ સપ્તાહ’ અંતર્ગત નિકળેલી વિશાળ બાઈક રેલી

vartmanpravah

ગોઈમામાં આધેડ ઘર પાછળ આંબાના ઝાડ પર ફાંસો ખાઈ જીવન ટુકાવ્‍યું

vartmanpravah

Leave a Comment