July 28, 2026
Vartman Pravah
સેલવાસ

દાનહ અને દમણ અને દીવ પ્રશાસન દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગ શિક્ષણાધિકારી જયેશભાઈ ભંડારીનાં માર્ગદર્શનમાં ધોરણ 1 થી 5નાં બાળકોનું શાળામાં શિક્ષકો દ્વારા ઉત્‍સાહભેર સ્‍વાગત કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.02
દાનહની પ્રાથમિક ગુજરાતી શાળા ધોધફળીયા, કેન્‍દ્ર શાળા અથોલા, દાદરા અને નગર હવેલી દમણ અને દીવ પ્રશાસન દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગ શિક્ષણાધિકારી શ્રી જયેશભાઈ ભંડારીનાં માર્ગદર્શન મુજ

બ આજરોજ ધોરણ 1 થી 5નાં બાળકોનું શાળામાં શિક્ષકો દ્વારા

ઉત્‍સાહભેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
બાળકોમાં ખૂબ ઉત્‍સુકતા જોવા મળી હવે શાળાઓ બાળકોનાં કિલ્લોલ સાથે ગૂંજી ઉઠશે અને ઘણાં સમયથી હોમબેઝ દ્વારા શિક્ષણ મેળવી રહેલાં બાળકો શાળામાં સંપૂર્ણ સુવિધાઓ સાથે શિક્ષણ મેળવશે. પ્રદેશની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી પનાં બાળકોનું શિક્ષણ વિભાગનાં માર્ગદર્શન મુજબ ઉત્‍સાહભેર સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

Related posts

ડોક્‍ટરના પ્રિસ્‍ક્રિપ્‍શન વગર દવા અપાતા દાનહનામસાટની દુકાન સીલ

vartmanpravah

જવ્‍હાર નજીક જય સાગર ડેમ પાસે મહારાષ્‍ટ્રની બે એસ.ટી. બસ સામસામે અથડાઈઃ 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્‍ત

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગના ‘‘વિદ્યા સમીક્ષા કેન્‍દ્ર”નું પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલું નિરીક્ષણ

vartmanpravah

દાનહમાં પ્રથમ વખત કલેક્‍ટર ડો.રાકેશ મિન્‍હાસ મહિલા ક્રિકેટ ટીમનું લોકાર્પણ કરશે

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં દમણ ન.પા.ના પ્રમુખ, ઉપ પ્રમુખ અને કાઉન્‍સિલરો સાથે બેઠક કરી નાણાં સચિવે ભણાવેલા સ્‍વચ્‍છતાના પાઠ

vartmanpravah

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા ‘રન ફોર યુનિટી’ અંતર્ગત એકતા દોડ યોજાઈ

vartmanpravah

Leave a Comment