January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

દમણ વન વિભાગના ફોરેસ્‍ટ ગાર્ડ ધનસુખ પટેલ નિવૃત્ત થતાં અપાયું નિવૃત્તિ વિદાયમાન

  • 31 વર્ષ સુધી વન વિભાગમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા ફોરેસ્‍ટ ગાર્ડ ધનસુખભાઈ પટેલે બજાવેલી ફરજની મોકળામને કરવામાં આવી પ્રશંસા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા. 30
દમણના વન વિભાગમાં 31 વર્ષની સુદીર્ઘ સેવા બાદ આજે ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે વયમર્યાદાના કારણે શ્રી ધનસુખભાઈ પટેલ નિવૃત્ત થતાં તેમનોવિદાયમાન સમારંભ કાર્યાલયમાં યોજવામાં આવ્‍યો હતો.
શ્રી ધનસુખભાઈ પટેલે ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે બજાવેલી પોતાની ઉમદા ફરજની આજે મોકળામને પ્રશંસા કરવામાં આવી હતી. આ પ્રસંગે વન વિભાગના ડી.સી.એફ. શ્રી રાજતિલક અને રેન્‍જ ફોરેસ્‍ટ ઓફિસર શ્રી ગાયકવાડ તથા સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યો હતો.

Related posts

કોવિડ-19ના રોગચાળાને નાથવા સંઘપ્રદેશના ઉદ્યોગોમાં કાર્યરત તમામ કર્મચારી – કામદારોએ કોવિડ-19 રસીના બંને ડોઝ લેવા ફરજીયાત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી દમણમાં નોકરી વાંચ્‍છુ બેરોજગારો માટે યોજાયો રોજગાર મેળોઃ 275ને સ્‍થળ ઉપર જ મળેલી નોકરી

vartmanpravah

વાપીમાં સમસ્‍ત કચ્‍છ-સૌરાષ્‍ટ્ર આહિર સમાજ દ્વારા શરદ પૂનમની પરંપરાગત ઉજવણી

vartmanpravah

દાનહમાં ઉમેદવારો અને ટેકેદારોની મંગળવાર સુધી આશા અને અજંપામાં ગુજરનારી રાતો

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘રાષ્‍ટ્રીય કૃમિનાશક દિવસ’ મનાવાયો

vartmanpravah

દમણની મગરવાડા ગ્રુપ ગ્રામ પંચાયત રાત્રિ ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment