January 16, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડ

અગ્રવાલ લેડીઝ સોશીયલ કલબ દ્વારા તા.૨૦મી ડિસેમ્‍બરથી વલસાડ ખાતે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા.૦૭: અગ્રવાલ લેડીઝ સોશીયલ કલબ વલસાડ દ્વારા મોટા પારસીવાડ, વલસાડ ખાતે તા.૨૦/૧૨/૨૦૨૧થી તા.૨૬/૧૨/૨૦૨૧ દરમિયાન દરરોજ બપોરે ૩-૦૦ થી સાંજના ૬-૦૦ કલાક દરમિયાન શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું રસપાન પરમ પૂજ્‍ય શ્રી રમાકાંત શાસ્ત્રીજીની કોમલવાણીથી કરાશે. આ કથાનો ભાવિક ભક્‍તોને લાભ લેવા અગ્રવાલ લેડીઝ સોશીયલ કલબ, વલસાડના મહિલા  અગ્રણી સીમા રાજેશ અગ્રવાલ, સીમા પ્રમોદ અગ્રવાલ દ્વારા અનુરોધ કરાયો છે.

Related posts

વિદ્યાર્થીઓમાં પોષણ અને આરોગ્‍યના મહત્ત્વ બાબતે જાગૃત કરવાના ઉદ્દેશથી દાદરા નગર હવેલીના મસાટની સરકારી ગુજરાતી માધ્‍યમ શાળામાં સેમિનાર યોજાયો

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં વરસાદી પાણી સીઈટીપીની ચેમ્‍બરોમાં ઘૂસી જતા પ્રદૂષિત પાણી રોડો ઉપર

vartmanpravah

ચેક રીટર્ન કેસમાં ચીખલીના ક્‍વોરી સંચાલકને એક વર્ષની કેદની સજાનો હુકમ

vartmanpravah

દાનહમાં પ્રજાસત્તાક અને નિર્માણ દિવસની ઉજવણીના ઉપલક્ષમાં પરેડની પૂર્વ તૈયારી

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા 3જી મેના રોજ નાશિક-ગોદાવરી નદી કિનારે 1008 કુંડી શ્રીરામ યજ્ઞ કરાશે

vartmanpravah

ભીમપોર ખાતે ગ્રામસભા યોજાઈઃ ગંદકી, પંચાયતી રાજની સત્તા પરત અપાવવા તથા હાટબજાર બંધ કરાવવાના છવાયેલા મુદ્દા

vartmanpravah

Leave a Comment