September 13, 2026
Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડ ડીસ્‍ટ્રીક્‍ટના (રિટાયર્ડ) ડીસ્‍ટ્રીક્‍ટ એન્‍ડ સેશન્‍સ જજ એમ.કે. દવેનો ડીસ્‍ટ્રીક્‍ટ એડવોકેટસ એસોસિએશન દ્વારા સન્‍માન સમારંભ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10
વલસાડ ડીસ્‍ટ્રીક્‍ટના (રિટાયર્ડ) ડીસ્‍ટ્રીક્‍ટ એન્‍ડ સેશન્‍સ જજ શ્રી એમ. કે. દવેનું તા.04/12/2021ના દિને, વલસાડ ડીસ્‍ટ્રીક્‍ટ કોર્ટ કમ્‍પાઉન્‍ડમાં, ડીસ્‍ટ્રીક્‍ટ એડવોકેટસ એસોસિએશન દ્વારા એક સન્‍માન સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું હતું અને સમારંભમાં તેમનું પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે વલસાડ જિલ્લા વકીલ મંડળના સિનિયર એક્‍ઝિક્‍યુટિવ મેમ્‍બર તેમજ જિલ્લાના સિનિયર એડવોકેટ શ્રી ભરતભાઈ નાયક તેમજ ઉપ પ્રમુખ શ્રી ઉમેશભાઈ યાદવ થતા સંયુક્‍ત રીતે વકીલ મંડળ ઉર્ફે શ્રી ભરતભાઈ નાયક દ્વારા તેમના લાંબા અને તંદુરસ્‍ત આયુષ્‍યની પણ શુભકામના પાઠવવામાં આવી હતી. જેનો શ્રી દવેએપ્રેમ સહ સ્‍વીકાર કરી શ્રી નાયકનો આભાર પણ વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

ચીખલી રાનકુવા ગ્રામ પંચાયતની બે-બે વખત નોટિસ છતાં ગેરકાયદે બાંધકામનો ધમધમાટ

vartmanpravah

સંઘપ્રદેશની સરકારી નોકરીમાં સ્‍થાનિકોને પ્રાધાન્‍ય આપવા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે પ્રશાસકશ્રીને કરેલી રજૂઆત

vartmanpravah

દમણ ભાજપ દ્વારા સ્‍વતંત્રતા દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાઘછીપામાં થયેલ લૂંટ અને ખૂનની કોશિશના આરોપીઓ ઝબ્‍બે

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા ‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રદેશની વિવિધ શાળાઓમાં પ્રશ્નમંચનું આયોજન

vartmanpravah

Leave a Comment