October 15, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ ટોકરખાડા હાઈસ્‍કૂલ ખાતે ઊર્જા સંરક્ષણ દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના રાષ્‍ટ્રીય સેવા યોજના એકમ દ્વારા ઊર્જા સંરક્ષણ દિવસ નિમિતે ચિત્ર સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતુ. સ્‍વયં સેવકોએ ગ્‍લોબલ વોર્મિંગ, જળવાયુ પરિવર્તન અને ઊર્જા સંસાધનોને બચાવવાની દિશામાં પ્રોત્‍સાહનના પ્રયાસ અંગે જાગૃત કરવા માટે પોસ્‍ટર દ્વારા પોતાના વિચારો વ્‍યક્‍ત કર્યા હતા.
આ અવસરે શાળાના આચાર્ય અને કાર્યક્રમ સમન્‍વયક ડો.મનીષા પટેલ દ્વારા ઊર્જા બચાવો સંદર્ભે માર્ગદર્શન આપ્‍યું હતું.

Related posts

દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ખેલ મહોત્‍સવનો થનગનાટ : એપ્રિલના ત્રીજા-ચોથા સપ્તાહથી થનારો આરંભ

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસ વિભાગ માટે ચૂંટણી સંદર્ભે ટ્રેનિંગનું આયોજન કરાયું

vartmanpravah

દમણમાં જિલ્લા સ્‍તરીય આંતરશાળા એથ્‍લેટિક્‍સ સ્‍પર્ધાનો પ્રારંભ

vartmanpravah

વાપી બગવાડા, નવસારી કામરેજ સુરતના હાઈવે ટોલ ટેક્ષમાં 40 ટકા કમરતોડ વધારો કરાયો : 25 નવેમ્‍બરથી અમલ શરૂ થયો

vartmanpravah

દાનહમાં મહારાષ્‍ટ્ર જન સેવા સંગઠન દ્વારા એમ્‍બ્‍યુલન્‍સ સેવા શરૂ કરાઈ

vartmanpravah

ઉદવાડાગામ શેઠ પી.પી.મિષાી અંગ્રેજી માધ્‍યમશાળામાં નુમા ઈન્‍ડિયા દ્વારા ઈન્‍ટર સ્‍કૂલ કરાટે ચેમ્‍પિયનશીપ-2023નું થયેલું સફળ આયોજન

vartmanpravah

Leave a Comment