October 15, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ નવા સ્‍પોર્ટ્‌સ કોમ્‍પલેક્ષ ખાતે યોગા સ્‍પર્ધા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17

દાનહ રમતગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા તા.17મી ડિસેમ્‍બર, 2021ના રોજ નવા સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ, સેલવાસ ખાતે ઓપન લેવલ યોગા સ્‍પર્ધા-2021નું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ સ્‍પર્ધામાં કુલ 130વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શ્રેણી મુજબની સ્‍પર્ધા નીચે મુજબ છે. અંડર-17 અને 19 (બંને છોકરાઓ અને છોકરીઓ) આ સ્‍પર્ધામાં દરેક વિદ્યાર્થીએ વિવિધ પ્રકારના યોગના આસનો પ્રદર્શિત કર્યા હતા.

Related posts

પેટા ચૂંટણીનું પરિણામ દાદરા નગર હવેલીના ભવિષ્‍યનું નિર્ધારણ કરશેઃ રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવ

vartmanpravah

દેશની સાથે દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપમાં પણ ‘‘આયુષ્‍માન ભવઃ” કાર્યક્રમનો આરંભ

vartmanpravah

વાપીમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં બેંક ઓફ ઈન્ડિયાનો 117મો સ્થાપના દિવસ ઉજવાયો

vartmanpravah

વાપી સેન્‍ટ્રલ જી.એસ.ટી. એક્‍સાઈઝ ભવનમાં સુપ્રિટેન્‍ડન્‍ટ વર્ગ-2 20 હજારની લાંચ લેતા એ.સી.બી.ના છટકામાં ઝડપાયો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ઈનપાસ સંસ્‍થા દ્વારા ચૌડા ગ્રાઉન્‍ડ ખાતે વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

ભાનુજ્‍યોત સ્‍કૂલમાં યોજાયેલો ધ્‍વજારોહણનો કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment